ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ઇન્ડો-વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લૂ કલરનું હેન્ડવર્ક કરેલ ઇન્ડો-વેસ્ટર્ન પહેર્યું છે. આ ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.