ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ચોલી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ મલ્ટી કલરનો ચણિયો અને લાઇટ પિંક બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક કરેલ ટ્રેડિશનલ ચણિયાચોલી પહેરી છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 462353730 18374268055105340 8590054572012892356 n 1080 Snapinsta.app 462366161 18374267962105340 8322027111178330986 n 1080 Snapinsta.app 462419195 18374267899105340 8245718225481953040 n 1080 Snapinsta.app 462419205 18374267911105340 8774471969700736117 n 1080 Snapinsta.app 462457949 18374267989105340 3628110669392498015 n 1080 Snapinsta.app 462458553 18374267977105340 7128024507779801618 n 1080 Snapinsta.app 462467397 18374268058105340 2708611465716918110 n 1080 Snapinsta.app 462210730 18374267938105340 6263435177953176572 n 1080 Snapinsta.app 462214264 18374267980105340 9120404659358165814 n 1080 Snapinsta.app 462226590 18374268022105340 2433621289455834471 n 1080 Snapinsta.app 462254430 18374267929105340 2407782861546651252 n 1080 Snapinsta.app 462258241 18374267920105340 649649579769018106 n 1080 Snapinsta.app 462281957 18374267887105340 7241747549371087870 n 1080 Snapinsta.app 462288663 18374268031105340 4774031404801708462 n 1080 Snapinsta.app 462296248 18374268010105340 3733756876590039726 n 1080 Snapinsta.app 462327638 18374268061105340 6964156939345259532 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.