કોકિલકંઠી તરીકે ઓળખાતી લોકગાયિકા કિંજલ દવે લોકપ્રિય છે. તેણીના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણીએ વ્હાઇટ અને ગ્રીન કલરનું ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. તેણી ક્રોપ ટોપ પહેરીને  અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 462084962 18325941073152070 6384997354496249929 n 1080 Snapinsta.app 462112113 18325941097152070 8766594955195237240 n 1080 Snapinsta.app 462133974 18325941088152070 3742948605690144452 n 1080 Snapinsta.app 462140807 18325941037152070 1124437432593391794 n 1080 Snapinsta.app 461995084 18325941058152070 8568064700235737810 n 1080Snapinsta.app 462064681 18325941046152070 7707163930437195227 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.