છેક ૧૮૨૧થી તાજપોશીની વિધિ વખતે આ ‘શાહી તાજ’નો ઉપયોગ કરાય છે
બ્રિટનના મહારાણી કવીન એલિઝાબેથ દ્વિતીયને તેમની પરંપરાગત ક્રાઉન અંગે ‘ફરિયાદ’ છે. પ્રથમ જ વાર બીબીસીએ કવીન એલિઝાબેથના ક્રાઉન વિશે અહેવાલ પ્રસારીત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનનો શાહી પેલેસ બંકિંગહામમાં ૧૮૨૧થી એક શાહી બગીનો ઉપયોગ કરાય છે. જેમાં રાજા-રાણીનો રસાલો નીકળે છે. મને ‘કોરોનેશન’ (તાજપોશી) વખતે ઉપયોગમાં લેવાય છે. આ બગીને ગોલ્ડ સ્ટેટ કોચ કહે છે. રાણી એલિઝાબેથ-૨નો ‘ધ કોરોનેશન’ (તાજપોશી) તારીખ ૨-જૂન ૧૯૫૩ના રોજ થયો હતો. તેના ગોલ્ડન જયુબિલી વર્ષ ૨૦૦૨માં આ ક્રાઉનનો ઉપયોગ તેમણે કર્યો હતો.
કવીન એલિઝાબેથ દ્વિતીયના પિતા કિંગ જયોર્જ પંચમના નિધન બાદ તેમની પરંપરાગત તાજપોશી થઈ હતી. કવીને બીબીસીને કહ્યું કે, આ આમ તો કાંટાળો ‘તાજ’ છે ત્યારે મારા બંને પુત્રો પ્રિન્સ ચાલ્સે અને પ્રિન્સ ફિલિપ સાવ નાની વયના હતા.
રાણીએ ક્રાઉન અંગે મીઠી ફરિયાદ કહ્યું હતું કે, ક્રાઉનના લેધરની પરત (સપાટી) અંગે મારી મીઠી ‘ફરિયાદ’ છે. મારી વય ૯૧ વર્ષની છે અને મારે માત્ર પ્રસંગોપાત જ આ ક્રાઉન પહેરવાનો હોય છે. ઉલ્લેખનીય છે કે રાણી એલિઝાબેથ સામાન્ય રીતે ડીઝાઈનર હેટ પહેરે છે