• વિરપુર જલારામધામમાં રઘુવંશી મહાસંમેલનમાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદનો તાજ મુકાયો જીતુલાલના શિરે
  • અખિલ ગુજ2ાત લોહાણા સમાજનું મહાસંમેલન તથા અખિલ ગુજ2ાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતેન્દ્ર હિ2દાસ લાલ (બાબુભાઈ લાલા)નો પદગ્રહણ સમા2ોહ સંત શિ2ોમણી પૂ.જલા2ામ બાપાની તપસ્વી અને પાવનભૂમિ પ2 યોજાયો હતો.

વિ2પુ2ના જલા2ામધામના વિશાળ મેદાનમાં અખિલ ગુજ2ાત લોહાણા સમાજના મહાસંમેલન તથા જીતુભાઈ લાલના પદગ્રહણ સમા2ોહના સમગ્ર કાર્યક્રમમાં વિ2પુ2 લોહાણા મહાજનેઅમૂલ્ય સહયોગ આપ્યો હતો. આ સમા2ોહમાં વિ2પુ2 લોહાણા મહાજનના પ્રમુખ પૂ.2સીકબાપાએ ઉપસ્થિત 2હી આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓનું ઢોલ – નગા2ા સાથે સ્વાગત ક2વામાં આવ્યું હતું. લાલ પિ2વા2ના મોભી અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલે પૂ.2સીકબાપાને વંદન ક2ી આર્શિવાદ લીધા હતાં.

ગુજ2ાત 2ાજયના પ્રથમ કહી શકાય તેવા 2ધુવંશી સમાજના આ ઐતિહાસીક મહાસંમેલનમાં અધ્યક્ષ્ાસ્થાન અખિલ ગુજ2ાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઈ લાલે સંભાળ્યું હતું.

અખિલ ગુજ2ાત લોહાણા સમાજના ચા2 વર્ષ સુધી પ્રમુખપદે 2હી વિદાય લઈ 2હેલા પ્રમુખ ધનવાનભાઈ કોટકે સ્વાગત પ્રવચન ક2ી સમાજની છેલ્લા ચા2 વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ 2જુ ક2તાં કહયું હતું કે, અખિલ ગુજ2ાત લોહાણા સમાજના નવા પ્રમુખની વ2ણી માટે તા.24-0પ-2024 ના દિને

સંકલન સમિતિમાં સર્વાનુમતે સમસ્ત હાલા2 (જામનગ2 તથા દેવભૂમિ ા2કા જીલ્લો) લોહાણા સમાજનાપ્રમુખ ત2ીકે 2હેલા જીતુભાઈ લાલની વ2ણી ક2વાનો નિર્ણય ક2વામાં આવ્યો હતો. જીતુભાઈ લાલનીપ્રમુખ ત2ીકે વ2ણી થવાથી સમગ્ર ગુજ2ાતના લોહાણા સમાજને એક સક્ષ્ામ, સેવાભાવી અને સતત દોડતાકાર્યશીલ નેતા મળ્યા છે તેમણે જીતુભાઈ લાલને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં.

અખિલ ગુજ2ાત લોહાણા સમાજના પ્રમુખ ત2ીકે જીતુભાઈ લાલને સંસ્થાના ધનવાનભાઈ કોટક, ઠાકો2ભાઈ ઠકકક2,મગનભાઈ રૂપાવેલ, શૈલેષભાઈ સોનપાલ, પ્રવિણભાઈ ઠકક2 અને યોગેશભાઈ ઉનડકટે નવા પ્રમુખ જીતુભાઈ લાલને વિદ્યિવત કાર્યભા2 સુપ્રત ર્ક્યો હતો.

મહાસંમેલન  જેમાં પ્રથમ વક્તા ત2ીકે લોહાણા સમાજના યુવા નેતા પાર્થભાઈ કોટેચાએ જીતુભાઈ લાલને અભિનંદન સાથે જણાવ્યું હતું કે તેમનામાં નવું ક2વાની દ્રષ્ટિ અને સૌને સાથે 2ાખવાની શક્તિ છે.

જુનાગઢ મહાનગ2પાલીકાના ડેપ્યુટી મેય2 અને સમાજના અગ્રણી ગિ2ીશભાઈ કોટેચાએ સૌ પ્રથમ તો જલા2ામ બાપાની પાવન ભૂમિનું સ્થળ પસંદ ક2વા બદલ જીતુભાઈ લાલને અભિનંદન આપ્યા હતાં. જીતુભાઈને અનેક સંસ્થાઓમાં વિવિધ ઉચ્ચ પદ પ2 2હી સેવા કાર્યો ક2વાનો અનુભવ છે, તેથી

પ્રમુખ ત2ીકેની તેમની પસંદગીનો નિર્ણય ઉતમ નિર્ણય ગણાવ્યો હતો

હાલા2 લોહાણા સમાજના અગ્રણી તેમજ જામનગ2ના લાલ પિ2વા2ના મોભી અશોકભાઈ લાલે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે નવા પ્રમુખ પાસે સમાજને ધણી અપેક્ષ્ાાઓ છે, જીતુભાઈને તેના ક2તાં દસ  ગણા કાર્યો ક2ે તેવું સુચન ર્ક્યું હતું તેઓએ 2ાજકીય ક્ષ્ોત્રનો આડક્ત2ો ઉલ્લેખ ક2ી જણાવ્યું હતું કે અગાઉ ગુજ2ાતમાં લોહાણા સમાજના ચા2 ધા2ાસભ્યો હતાં અને તેમાંથી ત્રણ મંત્રી હતાં જયા2ે અત્યા2ે સમગ્ર ગુજ2ાતમાં એક માત્ર ધા2ાસભ્ય આપણા સમાજના છે. લોહાણા સમાજ શક્તિશાળી અને સક્ષ્ામ છે. ગુજ2ાતમાં 2પ લાખ, દેશમાં પાંચ લાખ અને વિદેશોમાં પાંચ લાખ મળી કુલ 3પ લાખ લોહાણા જ્ઞાતિજનોની વસ્તી છે.

આપણા 2ધુવંશી સમાજે સંગઠ્ઠીત થવું જરૂ2ી છે અને સમાજ એક્તા બતાવશે તો જરૂ2 સા2ા દિવસો આવશે. આપણો સમાજ દૂધમાં સાક2 ભળી જાય તેવો સમાજ છે.

જુનાગઢના પૂર્વ ધા2ાસભ્ય મહેન્ભાઈ મશરૂએ પૂર્વ મંત્રી બાબુભાઈ સાથેના સંસ્મ2ણો તાજા ર્ક્યા હતાં. તેમણે જીતુભાઈ લાલની પસંદગીને અતિ યોગ્ય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં. સમાજની સેવા ક2વાના જલા2ામબાપા શક્તિ આપે અને હંમેશા સા2ા ર્ક્યો ક2તા 2હે તેવી પ્રાર્થના ક2ી હતી.

ગુજ2ાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ્ા નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજનો પ્રસંગ એક અનોખો પ્રસંગ છે, અહીં અને2ા ઉત્સાહના દર્શન થયા છે. સમાજને જીતુભાઈ પાસે ધણી અપેક્ષ્ાા છે અને તેઓ પૂર્ણ ક2શે તેવો વિશ્ર્વાસ પણ છે.

વાંકાને2ના ધા2ાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અત્યા2નો યુગ તલવા2 યુધ્ધનો નથી, અત્યા2ે તો તમે કેટલી સંખ્યા ભેગા ક2ી શકો છો તે જ તમા2ી સાચી શક્તિ છે. 2ાજક્યિ પક્ષ્ાોએ પણ તે જ્ઞાતિ સમાજ પ્રત્યે ધ્યાન દેવું જ પડે છે. આપણો સમાજ આજે એક થયો છે અને વિ2ાટ એક્તા દર્શાવી છે તેમ કહી જણાવ્યું હતું કે આંતિ2ક ખેંચતાણ બંધ ક2ી. સમાજની વ્યક્તિને મદદ ક2જો, પણ પાડી દેવાનું કામ ન ક2તાં.

અખિલ ગુજ2ાત લોહાણા સમાજના પ્રમુખનો પદભા2 સંભાળના2 જીતુભાઈ લાલે અધ્યક્ષ્ા સ્થાનેથી ઉદબોધન ક2તાં જણાવ્યું હતું કે આજે ગુજ2ાતના ખુણે-ખુણેથી આપણા સમાજના લોકો પધાર્યા છે. ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં અને તે પણ જલા2ામબાપાની ભૂમિ પ2 એકત્ર થયા છે તે ઐતિહાસીક પ્રસંગ બન્યો છે. લોહાણા ધા2ે તો એક લાખ એકઠાં થઈ જાય, પણ વિ2પુ2વાસીઓને અને જલા2ામ ભક્તોને તકલીફ ન પડે તેવું આયોજન ર્ક્યું છે. સમગ્ર ગુજ2ાતના

લોહાણા જ્ઞાતિની સૌથી મોટી સંસ્થાના પ્રમુખ બનવાનો અવસ2 મળ્યો છે ત્યા2ે મને મા2ા માતા-પિતા અને વડીલ બંધુ તેમજ પૂ.જલા2ામ બાપાના આર્શિવાદ મળ્યા છે.

ગુજ2ાતમાં અત્યા2ે લોહાણા સમાજની બે મુખ્ય સંસ્થાઓને કાયદાક્યિ પ્રક્રિયા મુજબ એક ક2વાની નેમ છે અને તેમાં અડચણ આવશે તો સમગ્ર ગુજ2ાતમાં સૌને એક તાતણેં બાંધવા આ સંસ્થાને નવું નામ આપવાની દિશામાં આગળ વધવું પડશે.

આપણા સમાજના વડીલો ભેગા થાય અને સમાજમાં નવી અને યુવા ટીમ બનાવે. લોહાણા મહાપ2ીષદની અનેક લાભદાયી યોજનાઓ જ્ઞાતિજનો માટે છે તેનો લાભ સૌને મળે તેવા કાર્યક્રમો ક2વા છે.

લોહાણા સમાજના યુવાઓ અને ઉચ્ચ અધિકા2ી બને તે માટે સ્પર્ધાત્મક પિ2ક્ષ્ાાઓ માટે તાલીમની સુવિધા ઉપલબ્ધ ક2ાવશું. જ્ઞાતિમાં સગપણ વિષયક ક્ષ્ોત્રે પણ સમશ્યાઓ ન 2હે તે દિશામાં પ્રવૃત્તિ ક2શું.

સંગઠ્ઠીત થઈને ગુજ2ાતને એક તાંતણે વિશ્ર્વ સાથે જોડવું છે. લોહાણા સમાજમાં સૌ સમર્પણની ભાવના સાથે એક થઈને કામ ક2ે તેવી અપીલ ક2ી હતી.

જીતુભાઈ લાલે ઉપસ્થિત જનમેદની પાસે સૌ સાથે મળીને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય ક2શું તેવા સામૂહિક શપથ લેવડાવ્યા પછી સૌનો આભા2 માનવા સાથે આ આયોજન માટે ઉમદા સહયોગ આપના2 વિ2પુ2 લોહાણા મહાજનના પ્રમુખ પૂ. 2સીકબાપા તેમજ ઉપપ્રમુખ ન2ેશભાઈ ચાાંણી

સહિત ટીમનો આભા2 માન્યો હતો.

સમા2ોહના અંતે અખિલ ગુજ2ાત લોહાણા સમાજના તત્કાલીન ખજાનચી શૈલેષભાઈ સોનપાલેઆભા2 દર્શન ર્ક્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જામનગ2ના ગિ2ીશભાઈ ગણાત્રા, નિલેશભાઈ પાબા2ીતથા અજયભાઈ કોટેચાએ ર્ક્યું હતું.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.