• દરિયાઈ સપાટીની સુરક્ષા માટે અધ્યતન વેવ ગ્રાઈન્ડર ટેકનોલોજી આવિષ્કારથી
  • દરિયાઈ હલચલ પર નજર રાખવાની વ્યવસ્થા માટે ભારત બનશે નિર્ભર

વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે આર્થિક મહાસત્તા બનવા જઈ રહેલું ભારત સરક્ષણની રીતે પણ વધુને વધુ સક્ષમ બનવા એક પછી એક ટેકનોલોજી નો આવિષ્કાર કરી રહ્યું છે ભારત માટે ભૂમિ આકાશ અને દરિયાઈ સુરક્ષા સરખી જ મહત્વની છે ત્યારે પ્રશાંત મહાસાગર પર વધતા જતા ચીનના અતિક્રમણ સામે દરિયાઈ સુરક્ષા ને વધુ સજ બનાવવા ભારતીય કંપનીએ અમેરિકન સંરક્ષણ કંપની સાથે હાથ મિલાવી દરિયાઈ સુરક્ષા માટે અધ્યતન ટેકનોલોજી ના વિકાસ માટે કવાયત હાથ ધરી છે.

સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રોનું ઉત્પાદન કરતી ભારતની સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ કંપનીએ અમેરિકાની બોઈંગ લિક્વિડ રોબોટિક્સ કંપની સાથે દરિયાઈ સુરક્ષા માટે સપાટી પર તરી શકે તેવા સરક્ષણ જહાજ સ્કેલ્ડ અનક્રુટ સરફેસ વ્હીકલ ના નિર્માણ માટે હાથ મિલાવવાની જાહેરાત કરી છે.

ભારતના સંરક્ષણ મંત્રાલય અને વાઈટ હાઉસ દ્વારા આ ભાગીદારીની અગાઉ નિર્દેશ આપ્યો હતો ભારત અમેરિકા અને વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષા ને મજબૂત બનાવવા કમર કથવામાં આવી રહી છસાગર ડિફેન્સ એજન્સી અને લિક્વિડ રોબોટિક કંપની દ્વારા 2025 સુધીમાં સંયુક્ત રીતે એસયુવી સાગર સુરક્ષા માટેની ટેકનોલોજી નિર્માણનું કામ શરૂ કરશે આ ભાગીદારીથી દરિયાઈ સુરક્ષા માં ભારતની આત્મનિર્ભ વાર્તા વધશે પ્રાદેશિક ધોરણે દરિયાઈ સુરક્ષા માટે ભારતે અધ્યતન સાધન સુવિધા પ્રાપ્ત કરવા માટેની લાંબા સમયથી કવાયત શરૂ કરી દીધી છે બોઈંગ ભારતમાં દાયકાઓથી સંરક્ષણ ઉત્પાદનમાં ભારતને સહયોગ આપી રહી છે હવે ઇન્ડો પેસિફિક દરિયાઈ સુરક્ષા માટે કોઈ અન્ય દેશની સરક્ષણ પ્રણાલીની જરૂરિયાત નહીં રહે સાગર ડિફેન્સ ના સહ સ્થાપક દ્વારા જણાવ્યું હતું કે અમેરિકન કંપની સાથેની આ ભાગીદારી ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો કરશે સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ શરીર ગુપ્તાએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમારી કંપની ભારતીય ભાગીદારી માં યુ.એસ.સી સિસ્ટમ નો વિકાસ કરી મરીન સિક્યુરિટી એન્જિનિયરિંગમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રણાલી નું નિર્માણ કરશું.

કરારને આવકારતાં, લિક્વિડ રોબોટિક્સના સીઇઓ શેન ગુડનફએ જણાવ્યું હતું કે, “યુએસ અને ભારત સરકારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા અને ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક તૈયારીને મજબૂત કરવા માટે વેવ ગ્લાઇડર એક આદર્શ સિસ્ટમ છે. સાગર ડિફેન્સ સાથે જોડાણ એ એક નવા યુગની નિશાની છે. અમારો દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને અમને ભારતમાં અમારી હાલની વેવ ગ્લાઈડર કામગીરીને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. લિક્વિડ રોબોટિક્સના ઈઊઘ

સાગર ડિફેન્સ પહેલાથી જ ભારતીય નૌકાદળને વાહન નિયંત્રણ સિસ્ટમ્સ, સેન્સર એકીકરણ અને માનવરહિત સિસ્ટમ ઉત્પાદનમાં મુખ્ય ક્ષમતાઓ સાથે સ્કેલ્ડ અનક્રુડ સરફેસ વ્હિકલનો અગ્રણી પ્રદાતા છે. જેનાથી દરિયાઈ સુરક્ષા વધશે અને વધુ સક્ષમ બનશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.