દરેક ગ્રહ સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. ગ્રહોની ચાલ બદલાવવાથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જેનો પ્રભાવ પણ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા વૃષભ રાશિમાં ચંદ્રમા અને ગુરુ ગ્રહની યુતિ થશે જેના પ્રભાવથી અતિશુભ  ગજકેસરી યોગ બનશે.

આ યોગ વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠિત અને સફળ બનાવે છે.

મેષ રાશિ માટે, ગજ કેસરી યોગ નું પરિણામ:Untitled 1 12

– સફળતા અને પ્રતિષ્ઠા

– આત્મવિશ્વાસ અને સાહસ

– ધન અને સંપત્તિ

– સારા સ્વાસ્થ્ય અને શક્તિ

– સારા સંબંધો અને મિત્રતા

વૃષભ  રાશિ : મા ગજકેસરી યોગ : આ રાશિ વાળા ને ધન સંપત્તિ માઁ  વધારો થાય.  ફસાઈ ગયેલા નાણાં પાછા આવે.

મિથુન રાશિ : આ રાશિ વાળા ને ગજ કેસરી યોગ નવા મકાન વાહન, ફાર્મ હાઉસ  ફ્લેટ બંગલો નવું જમીન ને લાગતું ખરીદી ખુબજ લાભ થાય.

કર્ક રાશિ : આ રાશિ વાળા એ ચાંદી ખરીદ વી તથા જૂની વસ્તુ બચાવી ને રાખવું.. ખુબજ લાભ થાય.

સિંહ રાશિ : આ રાશિ ના વ્યક્તિ ઓ એ કોઈ ને માંગ્યા વગર સલાહ આપ વી નઈ. નવું પૈસા નું રોકાણ કરી શકાય

કન્યા રાશિ : આ રાશિ વાળા ને બહાર ગામ  ફરવા જવા નું લાભ દઈ નીવડે. તથા પાણી ની મુસાફરી થાય.ગજ કેસરી યોગ એ જ્યોતિષ શાસ્ત્રમાં એક શુભ યોગ છે. તેનું પરિણામ વ્યક્તિની રાશિ પર આધાર રાખે છે.

તુલા રાશિ : આ રાશિ વાળા ને નવી નોકરી ની તક આવી શકે ગજકેસરી  યોગ આ દિવસે કરેલિ ડીલ ખુબ જ લાભ કારી નીવડે

વૃશ્ચિક રાશિ : આ રાશિ ને પ્રમોશન ના યોગ બને છે.. નોકરી મા પગાર મા વધારો સારો મળે.

ધન રાશિ : સામાજિક ખુબજ ભવ્ય પ્રોગ્રમ થાય કોઈ ધાર્મિક જગ્યાએ જવા થી આ દિવસે ખુબજ મોટો લાભ થાય એમ છે

મકર રાશિ : આ રશી મા તેલ ઘી કોલસા હીરા મોતી સમુદ્ર માંથી નીકળ તી વસ્તુ ના વ્યસાય મા ખુબજ મોટો લાભ થશે આ ગજકેસરી યોગ મા

કુંભ રાશિ : જુના પૈસા પાછા આવશે. ના ધારેલું કામ થશે જુના સમ્બન્ધો તાજા થશે

મીન રાશિ :  આ જાતક  ને  નવી આવક થાય ધંધા મા નવું ખેદાન થાય બારગામ ના લોકો થી લાભ થાય… ખુબ પૈસા આપાઈ ને જાય

-સા.હ્રિમ ચિંતના શ્રી જી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.