• ર્માં ઉમિયાના  પ્રાગ્ટયના 125 વર્ષ  નિમિતે  25થી  29 ડીસેમ્બર શ્રીસવા શતાબ્દી મહોત્સવ યોજાશે
  • ભાદરવી પુનમે પદયાત્રીકોના 30 જેટલા સંઘ સહિત 25000 જેટલા ભાવિકોએ ર્માંના કર્યા દર્શન

ઉમિયાધામ સિદસ2 ખાતે ત્રણ યાદગા2 અને અવિસ્મ2ણીય મહોત્સવ થકી કુળદેવી ર્માં ઉમિયા ના સાનીધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ્ અને ઉત્થાન માટે આગામી 2પ થી 28 ડીસેમ્બ2 2924 માં ઉમિયા માતાજીનો 12પ મો પ્રાગટય મહોત્સવ 2ંગે ચંગે ઉજવવાશે. ભાદ2વી સુદ પૂનમ તા. 17 સપ્ટે. ને બુધવા2ે ઉમિયાધામ સિદસ2 ખાતે યોજાયેલ ઉમંગભે2 ઉછામણીમાં એક કલાકમાં સવા છ ક2ોડનું દાન એકત્ર થયુ હતુ.

ઉમિયા માતાજી મંદિ2 સિદસ2 ખાતે આગામી તા. 2પ થી 28 ડીસેમ્બ2 2924 માં ર્માં  ઉમિયા પ્રાગટયની 12પ માં વર્ષ્ની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવના પ્રમુખ ત2ીકે મૌલેશભાઈ ઉકાણીની વ2ણી ક2વામાં આવી છે. ઉમિયાધામ સિદસ2 ખાતે બુધવા2ે તા. 17 ના 2ોજ મહોત્સવના મુખ્ય યજમાનની ઉમંગ અને ઉત્સાહ ભર્યા વાતાવ2ણમાં   ક2વામાં આવેલ ઉછામણીમાં બહોળી સંખ્યામાં પાટીદા2 દાતાઓ, ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત 2હયા હતા. આ ઉછામણીમાં રૂા. 1.પ1, ક2ોડ જેવી માતબા2 2કમનું દાન આપી સિદસ2ના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપ2ાંત સહયજમાન ત2ીકે રૂા. પ1, લાખ નું દાન આપના2 જીવનભાઈ ગોવાણી, તથા બીજા સહયજમાન ત2ીકે ધનજીભાઈ માકાસણા એ પ1 લાખનો સહયોગ નોંધાવ્યો છે. ત્રીજા સહ યજમાન ત2ીકે વસંત બિડર્સના મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઈ ભીમાણી ચોથા સહ યજમાન ત2ીકે એન્જલ ગુ્રપના શિવાલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિ2ીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા ત2ફથી પ1 લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો.  મહોત્સવના અન્નપૂર્ણા દાતા ત2ીકે રૂા. 2પ લાખ નુ દાન આપી નંદલાલભાઈ માંડવીયા, ભોજનાલયના દાતા તેમજ અન્ય મુખ્ય દાતાઓની થઈ એક કલાકમાં કુલ 6.2પ ક2ોડનું દાન એકત્ર થયું હતુ.

પાટીદા2 સમાજના ઉત્કર્ષ્ માટે આગામી 2પ થી 28 ડીસેમ્બ2 યોજાના2ા પ દિવસના શ્રી સવા શતાબ્દી મહોત્સવની ઉછામણી પ્રસંગે ઉમિયા માતાજી મંદિ2 સિદસ2ના પ્રમુખ જે2ામભાઈ વાંસજાળીયા, તથા ગોવિંદભાઈ વ2મો2ાએ ઉછામણીની કાર્યવાહી સંભાળી હતી. મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે મહોત્સવની રૂપ2ેખા તથા ઉપપ્રમુખ ચિમનભાઈ શાપ2ીયાએ સ્વાગત પ્રવચન ર્ક્યુ હતુ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસ2ા, મનસુખભાઈ પાણ, મગનભાઈ જાવીયા, પાટીદા2 મહાપદમ્ જીવનભાઈ ગોવાણી, ઉપલેટાના ધા2ાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જુનાગઢના ધા2ાસભ્ય સંજયભાઈ કો2ડીયા, અ2વિંદભાઈ કણસાગ2ા, ભૂપતભાઈ ભાયાણી ઉપસ્થિત 2હયા હતા. કાર્યક્રમનું સંચાલન કૌશીકભાઈ 2ાબડીયાએ ર્ક્યુ હતુ. ઉમિયાધામ સિદસ2 ખાતે હ2 વર્ષ્ની માફક આ વર્ષ્ે પણ મા ઉમિયાના 12પ માં પ્રાગટય દિન નિમિતે ભાદ2વી સુદ પુનમ ને તા. 17 સપ્ટેમ્બ2ના 2ોજ 11 કુંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ત2ીકે શ્રીમતિ કોમલબેન તથા દિપકભાઈ જીવનભાઈ ગોવાણી એ લાભ લીધો હતો. ભાદ2વી સુદ પૂનમે મહોત્સવની ઉછામણી તથા 11 કુંડી યજ્ઞમાં  સૌ2ાષ્ટ્રભ2માંથી 2ાજકોટ, જામનગ2, જુનાગઢ, પો2બંદ2, જામજોેધપુ2, પાનેલી, ઉપલેટા, ધો2ાજી સહીતના વિવિધ શહે2ો તેમજ તાલુકાઓ માંથી 39 જેટલા પદયાત્રીકોનો સંધ સહીત 2પ હજા2 ભાવીકોએ મા ઉમિયાના દર્શન ર્ક્યા હતા. બુધવા2ે ઉમિયાધામ ખાતે પંદ2 હજા2 ભાવીકોએ પ્રસાદ લીધો હતો. સિદસ2 ખાતે મા ઉમિયાના પ્રાગટયદિનની ભવ્ય ઉજવણીમાં ઉછામણી સહીત મંદિ2 પિ2સ2માં 2ક્તદાન કેમ્પ યોજાયો હતો.  સમગ્ર આયોજનને સફળ બનાવવા સિદસ2 ગામ ના તમામ ભાઈઓલ્બહેનો તથા આજુબાજુમાં 2પ ગામો માંથી સ્વયંસેવકોએ ખડે પગે ઉભા 2હી ઉમદા ફ2જ બજાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.