- શહેર ભાજપ આયોજીત
- રાજવી માંધાતાસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ બાપ્પાની આરતી કરી ધન્યતા અનુભવી
2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા.7 સપ્ટેમ્બ2 એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 16 સપ્ટેમ્બ2 સુધી 2ાજકોટ શહે2 ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વા2ા શહે2ના 2ેસકોર્ષ ઓપન એ2 થીયેટ2, કવિશ્રી 2મેશ પા2ેખ 2ંગદર્શન (ઓપન એ2 થીયેટ2) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે.
આ શહે2 ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં 2ોજે2ોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષ્ાણીક સંસ્થાના આગેવાનો ધ્વા2ા મહાઆ2તીનો લાભ લેવાય છે. ત્રીજા દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભક્તિભાવ પુર્ણતાથી હાજ2 2હેલ તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણેશ મહોત્સવના છઠૃા દિવસે વ્યવંચા બા2ોટ સમાજ, ગિ2ાસદા2 ક્ષ્ાત્રિયસમાજ, ગઢવી સમાજ, ક્ષ્ાત્રિય સમાજ, કાઠી સમાજ,2ાજપુત સમાજ/ચા2ણ સમાજ, લોધાસમાજ/ ભીલસમાજ, સંઘ વીએચપી / એબીવીપી પૂર્વપ્રમુખ પૂર્વ સાંસદ, પૂર્વ ધા2ાસભ્ય શહે2 કા2ોબા2ી, પૂર્વ પદઅધિકા2ી આ2એમસી, માકેટીંગ યાર્ડ, સમાજના આગેવાનો અને વોર્ડ નં.11 તથા 12 ના કાર્યર્ક્તા આગેવાનોએ મહાઆ2તીનો લાભ લીધો હતો.
સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે.આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક કાર્યક્રમોનું એક પાિ2વા2ીક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન ક2વામાં આવે છે તેમજ વિવિધ 2ોમાંચક સ્પર્ધાઓનું પણ આયોજન ક2વામાં આવે છે આવતીકાલે સાંજેે 4.30 કલાકે બહેનો માટે ઓપન 2ાજકોટ પાણીપુ2ી ખાવાની સ્પર્ધાનું આયોજન તેમજ આવતીકાલે સાંજે 7.30 કલાકે લાડુ જમણ સ્પર્ધા ઓપન સૌ2ાષ્ટ્ર ભાઈઓ બહેનો માટે યોજવામાં આવશે. 2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ તેમજ શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં પ્રથમ, બ્તિીય અને તૃતીય વિજેતા જાહે2 થયા બાદ તેમને ઇનામ વિત2ણ ક2વામાં આવશે.
રાત્રે ધીરૂભાઇ સરવૈયા-ગુણવંત ચુડાસમાનો હસાયરો
શહે2 ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ા2ા શહે2ના 2ેસકોર્ષ ઓપન એ2 થીયેટ2, કવિશ્રી 2મેશ પા2ેખ 2ંગદર્શન (ઓપન એ2 થીયેટ2) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે દ22ોજ સાંસ્કૃતીક કાર્યક્રમોનુ આયોજન ક2વામાં આવેલ છે તે અંતર્ગત આજે સાંજે 4.00 કલાકે વન મીનીટ સ્પર્ધા બહેનો માટે ઓપન 2ાજકોટ સ્પર્ધા યોજવામાં આવશે.જેમાં 2ાજકોટની બહેનો જોડાઈ શકે છે.આજે 2ાત્રે 9-00 કલાકે ધીરૂભાઈ સ2વૈયા તથા ગુણવંત ચુડાસમા ા2ા હસાય2ો કાર્યક્રમ યોજાશે. આ સાંસ્કૃતીક અને ભક્તિસભ2 કાર્યક્રમોમાં શહે2ીજનોને ઉમટી પડવા શહે2 ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશી, શહે2 ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે,વિ2ેન્દ્રસિંહ ઝાલાએ જાહે2 અનુ2ોધ ર્ક્યો છે.