• PCB દ્વારા સરોલી વિસ્તાર માંથી મોટું ગોડાઉન ઝડપી પાડ્યું
  • ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surat: PCBને મળી મોટી સફળતા મેળવી છે. જેમાં PCB દ્વારા સરોલી વિસ્તાર માંથી મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. તેમજ ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી આ માલ લાવવામાં આવતો હતો. પોલીસની તપાસમાં 5 આરોપીના નામ પણ આ ડુપ્લીકેટ કાંડમાં ખુલ્યા હતા. જેમાં 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરાઈ બેને વોન્ટેડ જાહેર કરાયા છે. આ સાથે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજીસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.