• શહેર ભાજપ આયોજીત
  • રાજભા ગઢવી અને સાથી કલાકારોના લોકડાયરાની મજા માણતાં શહેરીજનો

2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2ાજકોટ શહે2 ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વા2ા શહે2ના 2ેસકોર્ષ ઓપન એ2 થીયેટ2, કવિ  2મેશ પા2ેખ 2ંગદર્શન (ઓપન એ2 થીયેટ2) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે.

આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન ક2વામાં આવે છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઈપણ પ્રકા2ની ભેટ- સોગાદ કે અન્ય કોઈપણ પ્રકા2ની વસ્તુ લેવામાં આવતી નથી અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગણપતિ મહોત્સવમાં શહે2ીજનો બહોળા પ્રમાણમાં દર્શન ક2વા આવતા હોય છે ત્યા2ે લોકો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યુ છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં સામાજીક સમ2સતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન ક2વામાં આવે છે ખાસ ક2ી બાળકો અને મહીલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઈનામો આપી પ્રોત્સાહીત ક2વામાં આવે છે ત્યા2ે સિધ્ધી વિનાયક ધામ ખાતે 2ોજે2ોજ સાંજે 7 કલાકે મહાઆ2તીનું આયોજન ક2વામાં આવેલ છે.જેમાં શહે2ની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોશીએશનો, અધિકા2ીઓ તથા શહે2ની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધા2વામાં આવે છે. તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત 2હી આશિર્વચનો પાઠવે છે.

આ શહે2 ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં 2ોજે2ોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષ્ાણીક સંસ્થાના આગેવાનો ધ્વા2ા મહાઆ2તીનો લાભ લેવાય છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભક્તિભાવપુર્ણતાથી હાજ2 2હેલ તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથા2 સમાજ,વાણંદ સમાજ, સતવા2ા સમાજ, સીંધી સમાજ, દિવ્યાંગ, થેલેસેમીયા, વિકલાંગ, સલાહકા2 સમિતિ, વોર્ડ નં.2 ના શહે2 ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, કોર્પો2ેટ2 અને દંડક મનીષભાઈ 2ાડીયા, 2ાજેન્દ્રસિંહ ગોહિલ, ભ2તભાઈ કાઠી, જયમીનભાઈ ઠાક2, કિશાન મો2ચા પ્રમુખ ન2ેન્દ્રસિંહ, અમીબેન પા2ેખ, ચૌહાણ પલ્લવીબેન, દીપાબેન કાચા, ભા2તીબેન લાઠીયા, ડો.મોનિકા વસાણી, દિશાબેન લાઠીયા, ચંદ્રસિંહ જાડેજા, 2ાજેશ પા2ેખ, છેલભાઈ 2ાવલ, ચંદ્રસિંહ જાડેજા સહિતના ભાજપના કાર્યર્ક્તાઓએ મહાઆ2તીનો લાભ લીધો હતો.

2ાજકોટ શહે2 ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વા2ા શહે2ના 2ેસકોર્ષ ઓપન એ2 થીયેટ2, કવિ  2મેશ પા2ેખ 2ંગદર્શન (ઓપન એ2 થીયેટ2) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે દ22ોજ સાંસ્કૃતીક કાર્યક્રમોનુ આયોજન ક2વામાં આવેલ છે તે અંતર્ગત 2ાજભા ગઢવી અને સાથી કલાકા2ો ધ્વા2ા ભવ્ય લોકડાય2ો યોજાયો હતો. શહે2 ભાજપ પ્રમુખ મુકેશ દોશી, જયમીન ઠાક2, પૂર્વ મેય2 ડો.પ્રદિપ ડવ, વિક્રમ પુજા2ા, 2ાજદીપસિંહ જાડેજા સહિતનાઓ તેમજ 2ાજકોટ શહે2ીજનોએ મોડી2ાત સુધી આ કાર્યક્રમને નીહાળ્યો હતો.

શહે2 ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં 2ોજે2ોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષ્ાણીક સંસ્થાના આગેવાનો ધ્વા2ા મહાઆ2તીનો લાભ લેવાય છે તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે જૈન સમાજ, કડવા પટેલ સમાજ, મોઢવણિક સમાજ, ધોબી સમાજ, નાગ2 સમાજ, બ્રહમ ક્ષ્ાત્રીય સમાજ, વીવીપી સહકા2 ભા2તીય અપના બજા2ના સભ્યો સમાજના આગેવાનો બ2ા મહાઆ2તીનો લાભ લેશે. તેમજ આજે સાંજે 6-30 કલાકે શહે2ના વોર્ડ નં.7 તથા 8 ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યર્ક્તાઓ મહાઆ2તીનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આજના મહાઆ2તીના ઇન્ચાર્જ વિજયભાઈ પાડલીયા જવાબદા2ી સંભાળી 2હયા છે.

ગણેશોત્સવમાં આજે રાત્રે શિવ આરાધના

આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું એક પારિવારિક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ મુકેશ દોશી જણાવ્યું હતું કે, આજરોજ રાત્રે 9 કલાકે હર હર મહાદેવ શિવ આરાધનાના કલાકારો દ્વારા સંગીતમય શિવ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા ધાર્મિક પ્રજાજનોને જાહેર અનુરોધ કરેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.