રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે કાલાવડ રોડથી ન્યારી તરફ જવાના રસ્તો ખાડામાં રોડ કે રોડમાં ખાડા! એ ચિત્ર નજરે દેખાઈ રહ્યું છે. અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેને લઈ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી રાહદારીઓની માંગણી છે.
Trending
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
- ડાંગ જિલ્લાના માસ્ટર ટ્રેનરે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીની આવકમાં કર્યો બમણો વધારો
- Hot Bag or Ice Bag : ઈજા પર કઈ બેગનો ઉપયોગ કરવો જોઈએ?
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે