- કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને તૈયારીઓને આખરી ઓપ: મંદિર પરીષરથી લઇ ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ
- જન્મોત્સવ નિમિતે શ્રીજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
આગામી ર6મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના 5251 માં જન્મોત્સવની ધામેધુમે ઉજવણી કરવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલ જગત મંદિરને વિવિધ રોશનથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને દ્વારકાધીશ મંદિર તરફ જતા રસ્તાઓને પણ રોશનીથી શણગારવામાં આવ્યાં છે.
લાખોની મેદની ઉમટતી હોય તેથી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અત્યારથી જ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તા. ર6 ઓગષ્ટને સોમવારે જન્માષ્ટમીના દિને શ્રીજીની મંગળા આરતી સવારે 6 કલાકે, મંગલા દર્શન સવારે 8 કલાકે સુધી, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક દર્શન સવારે 8 કલાકથી શ્રીજીને સ્નાન ભોગ સવારે 10 કલાકે (દર્શન બંધ), શ્રીજીને શૃંગાર, ભોગ સવારે 10.30 કલાકે (દર્શન બંધ), શ્રીજી શુંગાર આરંભ સવારે 11 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ સવારે 11.15 કલાકે (દર્શન બંધ), શ્રીજીને રાજભોગ બપોરે 1ર કલાક સુધી રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે, ઉત્થાપન ભોગ 5.30 થી 5.45 (દર્શન બંધ), સંઘ્યા ભોગ, સાંજે 7.15 થી 7.30 સુધી (દર્શન બંધ), સંઘ્યા આરતી 7.30 કલાકે, શયમ ભોગ રાત્રે 8 થી 8.10 સુધી શયન અનોસર (દર્શન બંધ) રાત્રે 9 કલાકે થશે. તા. ર6 ના રાત્રે 10 વાગ્યે શ્રીજીની જન્મોત્સવ આરતી યોજાશે. બાદ 2.30 સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે રાત્રે 2.30 કલાકે શ્રીજી શયન (દર્શન બંધ) રહેશે.
તા.ર7 મીએ પારણા નૌમ નિમિતે શ્રીજીને પારણા દર્શન સવારે 9 કલાકે કલાકે, અનોસર(દર્શન બંધ) 10/30 કલાકે થશે.સવારે 10/30થી સાંજે 5 સુધી દર્શન બંધ રહેશે.સાંજે ઉત્થાપન – દર્શન 5 કલાકથી 6 વાગ્યા – સુધી,શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા- સાંજે 6 થી 7 સુધી,શ્રીજીના1 સંધ્યા દર્શન સાંજે 7 થી 7/30 – સુધી,સંધ્યા આરતી સાંજે 7/30 – કલાકે, શ્રીજીને શયન ભોગ રાત્રે 8/10 – કલાકે,શ્રીજીની શયન આરતી 8/30 ને કલાકે તેમજ શ્રીજીના શયન રાત્રે 0 9/30 કલાકે યોજાશે. હાલ દ્વારકાધીશ 1 મંદિરને રોશનીથી સુભોભિત કરવામા વ આવ્યું છે અને દ્વારકાધીશ મંદિર તરફ ફ જતા રસ્તાો પણ રોશનીથી -) શણગારવામા આવ્યા છે.લાખોની મેદની ઉમટતી હોય તેથી વ્યવસ્થા ને જળવાઈ રહે તે માટે અત્યારથી જ 7 સુચારૂ વ્યવસ્થા કરવામા આવી રહી છે..
- સુદર્શન સેતુથી બેટ દ્વારકાધીશ મંદિર સુધી ભારે તથા ખાનગી બસો પર પ્રતિબંધ
- સુદર્શન સેતુ ઓખાથી બેટ દ્વા2કાધીશ મંદિ2 સુધી ભા2ે તથા ખાનગી બસો પ2 પ્રતિબંધ લગાવતુ જાહે2નામું પ્રસિઘ્ધ
આ ઉપ2ાંત જન્માષ્ટમી તહેવા2ો દ2મ્યાન શહે2માં ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ 2હે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વા2ા તા.22-9-2024 થી તા.26-9-2024 સુધી સુદર્શન સેતુ ઓખા ત2ફ આવેલ છેડેથી બેટ દ્વા2કાધીશ મંદિ2 સુધી ભા2ે વાહન, ટ્રક, ખાનગી બસોના પ્રવેશ પ2 પ્રતિબંધ ફ2માવતું જાહે2નામું પ્રસિઘ્ધ ર્ક્યુ છે. જિલ્લા કચે2ી દ્વા2ા પ2વાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થા જાળવણીની કામગી2ી સાથે સંકળાયેલ સ2કા2ી વાહનોને આ જાહે2નામા હુકમનો ભંગ ક2ના2 શિક્ષ્ાને પાત્ર થશે.
મંદિ2 નજીકના મહત્વના માગોને વનલ્વે જાહે2
આ ઉપ2ાંત જન્માષ્ટમી તહેવા2ો દ2મ્યાન શહે2માં ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ 2હે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વા2ા શહે2ના કેટલાક મહત્વના માગો” તા.22-9 થી તા.26-9-2024 સુધી જાહે2નામા દ્વા2ા વન-વે જાહે2 ક્યા” છે. જાહે2નામા અનુસા2 જોધાભા માણેક ચોકથી પૂર્વ દ2વાજા સુધી, ભથાણ ચોકથી પૂર્વ દ2વાજા સુધી પ્રવેશબંધી, માત્ર એકઝીટ ત2ીકે વનલ્વે ત2ીકે ઉપયોગમાં લેવાનો 2હેશે. હુકમનો ભંગ ક2ના2 શિક્ષ્ાાને પાત્ર થશે.
પાકિંગ ઝોન
આ સાથે જિલા કલેકટ2ના જાહે2નામા અનુસા2 હાથી ગેઇટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શા2દાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, એસ.ટી. 2ોડ, 2ાજપુત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લું મેદાન, સ્વામિના2ાયણ મંદિ2 પાછળનું ગ્રાઉન્ડ ફો2 વ્હીલ, 2ાવળા તળાવ ગ્રાઉન્ડ, ઇસ્કોન ગેઇટ બાજુમાં અલખ હોટલની બાજુમાં થ્રી વ્હીલ તેમજ હેવી વાહનો માટે પાર્કિંગ ઝોન ત2ીકે ઉપયોગ ક2ી શકાશે. આ જાહે2નામાનો ભંગ ક2ના2 શિક્ષ્ાાને પાત્ર ઠ2શે.
નો – પાર્કિગ ઝોન
અધિક જિલા મેજીસ્ટ્રેટ દ્વા2ા જાહે2 ક2ેલ જાહે2નામા અનુસા2 દ્વા2કામાં પૂર્વ દ2વાજાથી જોધાભા માણેક ચોક સુધી, પૂર્વ દ2વાજાથી ભથાણ ચોક સુધી પ9 મીટ2 ત્રિજયામાં, જોધાભા માણેક ચોકથી શિવ2ાજસિંહ 2ોડ ઇસ્કોન ગેઇટ સુધી 100 મીટ2ની ત્રિજયા, ત્રણબસ્ત્રી ચોકથી મહાજન બજા2 ચા2 2સ્તા, ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી 2ોડ પ0 મીટ2ની ત્રિજયા, હોમગાર્ડથી ત્રણબત્તી ચોક, હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધી પ0 મીટ2 ત્રિજયા, શાક માર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તા2 પ0 મીટ2 ત્રિજયા, એસ.ટી. ડેપોના આજુબાજુના વિસ્તા2 100 મીટ2 ત્રિજયામાં, કિર્તિ સ્તંભ, ભથાણ ચોક, સુદામા ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુબાજુનો 200 મીટ2નો વિસ્તા2નો પાર્કિંગ ઝોન ત2ીકે જાહે2 ક2ાયો છે.