સંજય લીલા ભણસાલીની શાનદાર સીરીઝ હીરામંડી પર સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝમાં સંજીદા શેખે વહિદાનું પાત્ર ભજવ્યું છે. વહિદાના રોલમાં સંજીદા શેખને લોકોએ ખૂબ પસંદ કરી હતી. અભિનેત્રીએ ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદા શેખ પાસે સાડીઓનું અદ્ભુત કલેક્શન છે. આજે અમે તમને સંજીદા શેખનો અદભૂત સાડી લુક્સ બતાવીશું, જેને તમે પણ કેરી કરી શકો છો. સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ રેડ રંગની સાડીમાં તેનો લેટેસ્ટ લુક શેર કર્યો જે ખુબજ અદભૂત છે. સંજીદા શેખ પણ બ્લેક બ્લાઉસ અને રેડ સાડીમાં હુસ્નની મલ્લિકા જેવી લાગે છે. તમે આ પ્રકારની સાડી કોઈપણ પ્રસંગે કેરી કરી શકો છો.

5 Sanjeeda Sheikh 6 Sanjeeda Sheikh 7 Sanjeeda Sheikh 8 Sanjeeda Sheikh 9 Sanjeeda Sheikh 1 Sanjeeda Sheikh 2 Sanjeeda Sheikh 3 Sanjeeda Sheikh 4 Sanjeeda Sheikh

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.