પ્રિયાંકા ચોપડા અને દિપીકા પાદુકોણ ની હોલીવૂડ ની સ્પર્ધામાં પ્રિયંકા એ બાજી મારી . આ બંને અભિનેત્રી છેલ્લે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બાજીરાવ મસતાની માં સાથે જોવા મળી હતી . ત્યારે પછી પ્રિયંકા એ હોલિવૂડ માં એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરીઝ અને ડવેઇન જહોન્સન ની ફિલ્મ બેવોચ કરી જ્યારે દિપીકાએ હોલિવૂડ એકસન સ્ટાર વિન ડીઝલ સાથે ત્રિપાલ એક્સ કરી . ત્રિપલ એક્સ ના પ્રમોસન માટે દીપિકાએ ઘણી મેહનત કરી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાણી કરી શકી નહિ જ્યારે પ્રિયંક તેની ક્વોન્ટિકો અને બેવોચ ને લઈ ને અત્યાર થી જ ચર્ચા માં છે
Trending
- રાજકોટના રેલવે યાર્ડમાં ટ્રેનનો ડબ્બો પલટી જતાં બે લોકો ઘાયલ
- દિવાળીમાં તમારા ઘરને વધુ સુંદર રીતે સજાવવા અપનાવો આ ટીપ્સ
- ભારતના આ હાઇ-ટેક ‘પક્ષીઓ’ ચીન પર રાખશે બાજ નજર
- દિવાળી પહેલા Ed એ બોલાવેલી તવાઈ મામલે ED એ PMLA હેઠળ કેસ દાખલ કર્યો
- શુક્રવારે કરો આ ખાસ કામ, દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ધનમાં વૃદ્ધિ થશે
- દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, આ સમય સૌથી શુભ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- જોજો હો.. Digital gadgetsનો વધુ પડતો ઉપયોગ કરવાની ટેવ તમારા હાડકાંને બનાવી દેશે નબળા