• પુજારા ટેલીકોમના 400થી વધુ સ્ટોરની ટીમ સાથે લોન્ચિગ કરવામાં આવ્યું રીયલમી 13 પ્રો સ્માર્ટફોન સિરીઝમાં અલ્ટ્રા ક્લિયર કેમેરા અને એ1 ફીચર્સ ઉપલબ્ધ

ગુજરાત અને પશ્ચિમ ભારતના સૌથી વિશ્વાસપાત્ર મોબાઈલ ફોન   રીટેલર પુજારા ટેલીકોમ દ્વારા યિફહળય બ્રાડની નવી સ્માર્ટકોન સીરીઝ યિફહળય 13 ઙજ્ઞિ નું ભવ્ય લોન્ચ કરો વેંચાણ શરુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આયોજિત આ લોન્ચિંગ સેરેમનીમાં પુજારા ટેલીકોમ ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારા, મેનેજીંગ ડીરેકટર રાહીલભાઈ પુજારા અને યિફહળય ઈંક્ષમશફ ના સેલ્સ ડાયરેક્ટર તારિણી દાસ કઋછ બીઝનેસ હેસ પુનીત ચતુર્વેદી અને કી અકાઉન્ટ મેનેજર રાજેશ મલિક સહીત પુજાસ ગ્રુપના ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 400 થી વધુ સ્ટોરની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Pujara Telecom launches 'Realme 13 Pro' smartphone series with bang

 

બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહના હસ્તે મેગા કેશન શો દ્વારા રીયલમીના નવા મોડેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું યિફહળય 13 ઙજ્ઞિ સ્માર્ટફોન સીરીઝમાં અદ્યતન કેમેરા સાથે અહ કીયર્સ આપવામાં આવ્યા છે, પુજારા ટેલીકોમના તમામ સ્ટોરમાં પ્રી-બુકિંગની ખાસ ઓફર પણ ચલાવવામાં આવી હતો, ભવ્ય લોન્ચિંગ બાદ 6 ઓગસ્ટથી આ સ્માર્ટફોન સીરીઝના બધા મોડેલનું વૈચાણ શરુ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે. છે કે પુજારા ટેલીકોમ ગુજરાતની સૌથી 1 જૂની અને  વિશ્વસનીય રીટેલ ચેઈન છે જે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ 1 સ્ટોર ઓપન કરી વિસ્તરણ કરી રહી છે, અવારનવાર અગ્રણી મોબાઈલ ફોન બ્રાંડ દ્વારા એમના નવા સ્માર્ટકોનનું પુજારા ટેલીકોમ ખાતે લોન્ચ કરવામાં આવે છે.

યિફહળય 13 ઙજ્ઞિ સ્માર્ટફોન સીરીઝના લોન્ચિંગ વખતે સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારાએ જણાવ્યું હતું કે ’રીયલમી બ્રાંડ ફક્ત એક મોબાઈલ બ્રોડ નથી. આ એક ટેકલાઈક બ્રાંડ છે જે અર્વાચીન સમયમાં મોબાઈલ ફોનના સ્માર્ટ વપરારાને ધ્યાનમાં લઇ નવા સ્માર્ટકોન લોન્ચ કરે છે. યિફહળય 13 ઙજ્ઞિ સોરીઝના સ્માર્ટકોન પણ પુજારા ટેલીકોમના ગ્રાહકોની પ્રથાન પસંદ બનવાના છે. સાથે સાથે રીયલમી બ્રાંડ તરફથી સેલ્સ ડીરેક્ટર તારિણી દાસે જણાવ્યું હતું કે પુજારા ટેલીકોમ અને એમની ટીમ સાથે આ મોબાઈલ ફોનનું લોન્ય રોયલમી બ્રાંડ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, યિફહળય 13 ઙજ્ઞિ સ્માર્ટકોન સીરીઝમાં ફોટો અને વિડીઓગ્રાફી માટે ખાસ અઈં ટેકનોલોજી અને સૌથી શ્રેષ્ઠ સોની કેમેરા બાપવામાં આવ્યા છે. પુજારા ટેલીકોમના તમામ ગ્રાહકો માટે અમારા દ્વારા ખાસ ઓફર્સ પણ આપવામાં આવી છે.

ભવ્ય લોન્ચ માટે ખાસ ઉપસ્થિત રહેલ બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહ દ્વારા પણ પુજારા ટેલીકોમ અને રીયલમીના નવા સ્માર્ટકોન બાબતે જણાવવામાં આવ્યું હતું કે ’હું એક ગુજરાતી હોવાથી ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત એવી પુજારા ટેલીકોમ અને એમની સર્વિસથી વાકેફ છું. આજે રીયલમીના નવા સ્માર્ટકોનનું પુજારા પરિવાર સાથે લોન્ચ કરી ગૌરવ અનુભવું છું. યિફહળય 13 ઙજ્ઞિ સ્માર્ટકોન સીરીઝ ખુબજ આકર્ષક સ્માર્ટકોન સીરીઝ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.