ચાલો આપણે સ્વીકારીએ કે પ્રેમ અને હવસની બાબત કેટલી જટિલ છે???? અનેક લોકો માટે પ્રેમ એ માત્ર લૂસ્ત જેવુ જ હોય છે તમારી અપેક્ષાઓ અને પસંદ પર નિર્ભર કરે છે કે પ્રેમ જોઈએ છે કે સેક્સ ?પરંતુ આ પસંદનું પરિણામ કાઇપણ હોય શકે છે જેની તમે આશા રાખી હોય છે. ઘણી વાર એવું બને છે કે આ સાધારણ ઘટનાનું વરવું પરિણામ આવે છે તો ક્યારેક મુશ્કેલીમાં સરળતા આવે છે .
પ્રેમમાં પડવું અઘરું છે જ્યારે સેક્સ તેનો વિકલ્પ છે……
આપનામથી મોટા ભાગના લોકોનું એક વાર તો પ્રેમમાં દિલ તૂટ્યું હશે જ.અને જ્યારે પ્રેમમાં નિરાશાનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે પ્રેમ પ્રત્યેની નવી આશા જગવી ખૂબ મુશ્કેલ બને છે.જેના કારણે ભવિષ્યમાં પીએન આ બાબતે તમારી ખુશીને બીજા કોઈના આત્મા આપતા ગભરાવ છો તે હકીકત છે. બીજી તરફ સેક્સ એ આ બાબતનું એક વૈકલ્પિક સાધન છે જેના માટે કોઈ ગુચવણભર્યા ભાવની ગુંજઈશ રહેતી નથી.
પ્રેમી સાથેના સંબધોનો અંત ખૂબ કઠિન બને છે ..
એવી વ્યકિને ગુડબાય કહેવું આઘરું લાગે છે જે વ્યક્તિ તમારા દિલથી અતિ નજીક હોય છે અને તેને તને ગુડબાય પણ સરખી રીતે નથી કહી શકતા એવી પરિસ્થિઓ સર્જાય છે તૂટેલું દિલ અને આંખમાં આશુ એ પ્રેમમાં જ મળી શકે છે. એનું દુ:ખ કદાચ થોડા દિવસો કે મહિનાઓ કે વર્ષો કે પછી જીવનભરણું બની જાય છે. પરંતુ સેક્સ આપરકરના કોઈ બંધન સાથે નથી કરવામાં આવતું તમારી શારીરિક જરૂરિયાતની તૃપ્તિ દ્વારા જ તમારી જરૂરિયાત પૂરી થયી જતી હોય તો દિલ તૂટવાની પરિસ્થિઓનો સામનો કરવાનો વારો નથી આવતો.
પરંતુ પ્રેમ તમને સંતોષ આપે છે…..
દરેક સિક્કાની બે બાજુ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે સેક્સ તમને ખુશી આપે છે પરંતુ એ માત્ર થોડા સમય પૂરતી જ હોય છે સેક્સ એવી પેનકિલર જેવુ છે જે તમને થોડા કલાકો માટે દર્દ થી છુટકારો આપે છે . જ્યારે પ્રેમ એ એવી લાગણી છે જે તમને સંતોષ આપે છે સાથે સાથે એવા મજબૂત ભાવને પેન દર્શાવે છે જે લાંબા સમય સુધી તમારો સાથ નથી છોડતા , આ ઉપરાંત પ્રેમમાં સેક્સનો આનંદ પેન માણી શકાય છે. તમારા બ્રેક ઉપ બાદ ભલેને તમે લાગણી હિન બની ગયા હો પરંતુ ઊંડે ઊંડે ક્યાક તો એવી લાગણી છુપાયેલી હોય છે.
પ્રેમમાં સેક્સનો આનંદ અલગ જ હોય છે.
તમે કદાચ સંભોગ માટે વન નાઈટ સ્ટેન્ડ તો અગણિત માણ્યા હશે પરંતુ જેને તમે પ્રેમ કરો છો એનિસાથે કરેલો સંભોગ જે લાગણીનો આનદ આપે છે એ કોઈ બીજાની સાથે કદાચ નહીં અનુભવ્યો હોય. આ એક એવી લાગણી છે જે આનંદ આપવાની સાથે આપના દિલ પર પેન રાજ કરે છે . અને એમાથી શું પ્રાપ્ત થાય એના કરતાં એ કેટલી સુંદર લાગણી હોય છે એ વધુ મહત્વનુ છે.
પરંતુ છેલ્લે તો તમારી પસંદ જ મહત્વની છે….
દિવસના અંતે તમારા મનની અને દિલની શાંતિ કઈ બાબત સાથે સંકડાયેલી છે તે મહત્વની બાબત છે. તે પ્રેમ પણ હોય શકે છે અને સેક્સ પણ હોય શકે છે. તમારી પસંદ શું છે એ મહત્વનુ નથી પરંતુ એ તમને જીવનની ખુશી અને શાંતિ આપે એ જરૂરી છે . પ્રેમ તેની પોતાની મુશ્કેલીઓ સાથે આવે છે કે પછી માત્ર સેક્સને આધારિત સંબંધો પૂરતા સંબંધો હોય એ તમને સાચી રાહ તરફ લઈ જાય એજ મહત્વનુ છે….