કામક્રીડા એવી ક્રીડા છે જેના માટે દરેક યુવક યુવતીઓમાં ઉત્સાહ અને આવેગ જોવા મળે છે ત્યારે આ બાબતે યુવકો તો ખુલા મને જાણકારી મેડવી લે છે પરંતુ આપદા દેશમાં યુવતીઓ હજુ પણ આ બાબતે મુક્ત મને જાહેરમાં ચર્ચા નથી કરી શક્તી. ખત તો ત્યારે જ્યારે યુવતીઓ પહેલી વાર સેક્સ કરવા જય રહી છે ત્યારે તે ઉત્સાહિત તો હોય છે પારન્તુ સેક્સ બાબતે ઘણી કલ્પનાઓ પણ વિકસાવે છે જે કદાચ માત્ર કલ્પનાઓજ હોય છે તો આવો જાણીએ કે જે યુવતીઓ પ્રથમ વાર સેક્સ કરવા જય રહી છે તેને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ……

બહુ જાજી અપેક્ષાઓ નહીં રાખવી…

પ્રથમ વારના સેક્સ દરમિયાન જો યુવતીઓ જાજી અપેક્ષાઓ રાખે છે તો માત્ર એ એક હવા ભરેલા ફુગ્ગા જેવુ જ હશે . કારણકે એવી કલ્પનાઓ માત્ર ફિલ્મો મજ હોય શકે છે હકીકતમાં નહીં . મૂવીસમાં સેક્સને લઈને જે આક્રમક્તા દર્શવામાં આવે તે કલ્પનાથી વધુ કઈ નથી .

તમારી ઈચ્છા થાય ત્યારે જ સેક્સ કરો

તમે પ્રથમ વારના સેક્સ ત્યારે જ મણિ શકો જ્યારે તમે ખુદ એની ઈચ્છા ધરાવતા હો. માત્ર આતુરતા અને કોઇની ઈચ્છા માટે સેક્સ કરશો તેનો પહેલી વરનો આનંદ ક્યારેય નહીં માણી શકો અને એટલે જ જ્યારે તમને એવું ફીલ થાય ક આ યોગ્ય સમય છે ત્યારે સંભોગ કરવો યોગ્ય રહે છે .

લ્યુબ્રીકેંટનો ઉપયોગ જરૂરી છે

જ્યારે સેક્સ કરવામાં આવે છે તે સમયે પૂરતા પ્રમાણમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવો જરૂરી છે . અને એવું ના થાય ત્યારે લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરવો એ કાઇ ખોટું નથી. એટલે જે યુવતી પહેલી વાર સેક્સ કરે છે તેને આ વસ્તુ હમેશા સાથે રાખવી જોઈએ .

 ઓર્ગેજમ એ માત્ર ધ્યેય ના હોવું જોઈએ ….

જ્યારે તમે પહેલી વાર સંભોગ કરો તો ત્યારે એવું જરૂરી નથી કે ઓર્ગેસમ સુધી પહોચો . પરંતુ માત્ર એવી ફીલિંગ સુધી પણ પહોચો એ પણ ઘણું છે પહેલી વાર . તમરું ધ્યાન ઓર્ગસ્મ ના બદલે જે થાય છે તેને એન્જોય કરવામાં આપવું જોઈએ .

સંભોગની પરાકાસ્થાની આશા નહીં રાખવી ……

ફરી એજ કહેવાનું કે જે યુવતી પહેલી વાર સેક્સ કરી રહી છે તેને ચરમસીમા સુધી પહોચશે એવી આશા નહીં રાખવી . કારણ કે તમે હજુ પ્રાઇમરી સ્ટેજ પર છો અને આગડ વધો છો . જો એવી કઈ વધુ અપેક્ષાઓ રાખો છો તો જરૂર નિરાશ થશો . પહેલી વાર જે થાય છે તે સારું જ થાય છે …

તમને કદાચ રક્ત સ્ત્રાવ ન પણ થાય ….

સ્ત્રીના કૌમાર્યની પહેચાન તેના કૌમાર્ય પાતાળ દ્વારા થાય છે એ માનયતે હવે સાચી નથી .અને એવું પણ બને કે જ્યારે તમે પહેલી વાર સંભોગ કરો છો અને રક્ત સ્ત્રાવ ના પણ થાય . તમારું કૌમાર્ય પાતાળ પહેલા જ તૂટી ગયું હોય અને તમને ખબર પણ ના હોય ….

સંભોગ કદાચ દર્દનાક હોય શકે …..

સામાન્ય રીતે પહેલી વારના સંભોગ દરમિયાન યુવતીઓને દુખાવો થાય છે. અને તેવા સમયે ગાયનેકની સલાહ લેવી યોગ્ય રહે છે   અને જાણવું જોઈએ કે શું ખોટું થઈ રહ્યું છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.