ખુશી કપૂર અને વેદાંગ રૈનાએ ગૌરવ ગુપ્તા માટે વૉક કરીને ઇન્ડિયા કોચર વીક 2024માં રેમ્પ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે ઓફ વ્હાઇટ લહેંગાને ઓફ-શોલ્ડર બ્લાઉઝ અને ખૂબસૂરત દુપટ્ટા સાથે જોડી દેતા તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ખુશી ગ્લોસી લિપસ્ટિક અને હેવી મેકઅપમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. અભિનેત્રીએ આ લુક સાથે અદભૂત ચોકર પહેર્યું જે તેના લુકમાં ચારચાંદ લગાવે છે. તેના આ લુક થી એક ક્ષણ માટે તેણીના ફેન્શની નઝર પણ તેના પર અટકી હશે.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ