Taapsee Pannu: 2024 પેરિસ ઓલિમ્પિક્માં દર્શક તરીકે ભાગ લેવા માટે તપસી પન્નુંએ ફિલ્મના પ્રમોશનમાંથી બ્રેક લીધો છે. હાલમાં તે પેરિસ છે જ્યાંથી તેણે વ્હાઇટ વેસ્ટકોટ સાથે ગ્રીન અને વ્હાઇટ સાડી સાથેના ખૂબ જ આકર્ષક ફોટોઝ શેર કર્યા છે. સાડી સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ, સ્ટેક્ડ કાચની બંગડીઓ, સ્લિંગ બેગ, ગોલ્ડ હૂપ એરરિંગ્સ અને સનગ્લાસ સાથે તેના દેખાવને એક્સેસરાઇઝ કર્યું. જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.Snapinsta.app 452471011 1205255360485349 8332300268673285474 n 1080 Snapinsta.app 452983364 809647434291430 7368830036164410661 n 1080 Snapinsta.app 453445794 3450045001959462 1787873374657470445 n 1080 Snapinsta.app 453575633 517492954559349 4695107178620975078 n 1080Snapinsta.app 452472388 791359189538514 269085234841226799 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.