શહનાઝ ગિલના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે જેની સાથે તે સતત જોડાયેલી રહે છે. શહેનાઝ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે હાલમા જ તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સામે આવેલી આ તસવીરોમાં શહેનાઝ ગિલ યલો સલવાર સૂટમાં જોવા મળી રહી છે. શહેનાઝે પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા છે. આ તસવીરોમાં શહેનાઝ ગીલે તેના દેસી લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. લેટેસ્ટ ફોટોશૂટમાં શહેનાઝ ગિલ ‘મસ્ટર્ડ ફ્લાવર’ જેવી લાગી રહી છે. શહેનાઝે યલ્લો સૂટમાં પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. આ તસવીરોમાં શહેનાઝ ગિલની સ્માઈલ જોઈને દરેક વ્યક્તિના દિલના ધબકારા વધી જાઈ છે.

Snapinsta.app 453493218 1644230306429008 2346238779741274328 n 1080 Snapinsta.app 453513770 489613253676599 3691252447644018870 n 1080 Snapinsta.app 453612549 1005550927704530 8534018929853798268 n 1080 Snapinsta.app 453264141 1256077015376844 305138945280054563 n 1080 Snapinsta.app 453381351 1043390597786882 2324533969867022676 n 1080 Snapinsta.app 453475879 1534185154141843 7386686611022519019 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.