શરીરને સ્વસ્થ રાખવાની મથામણ સતત ચાલતી જ રહી છે. માનવીના જન્મથી લઇ જીવન ભર ખાવા પીવાની વસ્તુની પસંદગીથી પ્રાપ્તીમાં જ પરોવાયેલા રહેવું પડે છે. આરોગ્યને ટનાટન રાખવા દવાની સાથે સાથે ધરેલું ઓસડીયા પર અકસીર પુરવાર થાય છે.
કોઇ એવું ઘર કે પરિવાર નહી હોય જયાં લીંબુ અને હળદરનો ઉપયોગ ન થતો હોય પણ આ બન્ને ઘરગથ્થુ રોજીંદા જીવન ખાનપાનમાં વપરાતી અને વનસ્પતિ ભાષામાં કહીએ તો અલગ અલગ કુલની વનસ્પતિનું જો મિશ્રણ અને રૂપ બદલવામાં આવે તો ચમત્કારીક પરિણામો મળી શકે
હળદર અને લીંબુ પાણીનું સેવન સંજીવની જડીબુટ્ટી જેવું કામ કામ આપે છે.
હળદર અની લીંબુનું પાણી નિયમીત અને પ્રમાણસર લેવાથી જટીલ ગણાતી જડી પેટ અને ચરબી ઓગાવવા માટે એકસીસ માનવામાં આવે છે.
પાચન શકિત વધારવા માટે ‘અકસીર’
લીંબુ હળદરનું પાણી પાચન શકિત વધારી ચરબી હજમ કરવામાં મદદરુપ થાય છે. જયારે હળદર કેટલાક અપચ્ય અને દહન ન થઇ શકે તેવા પદાર્થોને પાચન તંત્રમાં આગળ ધકો માટે તેનું જૈવીક વિધાન કરી પચાવાનું કામ કરે છે.
પાચન ક્રિયા મજબુત બનાવે છે લીંબુ-હળદર
લીંબુ અને હળદરનું પાણી શરીરની ચયાપચય ક્રિયાને વેગવાન અને નિયમીત બનાવયા ચયાપચય માટે જરુરી વીટામીન સી લીંબુ માંથી મળે છે તે ચયાપચય પ્રક્રિયા વેગવાન બનાવે છે. હળદરની થર્મોજેનીક તત્વો વધારાની કેલેરી ઉર્જાનું દહન કરી ચયાપચય ની ક્રિયા સંતુલીત રાખે છે. ચયાપચય ક્રિયા સંતુલીત રહેતા સંપૂર્ણ હેરીક વ્યવસ્થા ટનાટન રહે છે. એટલે લીંબુ હળદરનું પાણી ચયાપચય માટે ફાયદારુપ થાય.
શરીરમાંથી ઝેરી તત્વોનો નાશ કરે છે
લીંબુ પાણી કુદરતી રીતે શરીરમાની ઝેરી તત્વો દુર કરવામાં મદદ રુપ થાય છે. જયારે હળદારનું પાણી ઝેરી પદાર્થોનું વિધટન કરનાર લીવરના કામો વેગવાન બનાવે છે. શરીરમાંથી ઝેરી તત્વોની સફાઇ કરવાનું કામ લીંબુ હળદરનું પાણી કરે છે.
લીંબુ – હળદરના પાણીથી દિવસની શરૂ કરવી જોઇએ
આપણે સામાન્ય રીતે દિવસની શરુઆત ચા-કોફી કે દુધથી કરીએ છીએ. પણ જો લીંબુ હળદરના પાણીની જ દિવસની શરુઆત કરવાની ટેવ પાડીએ તો તંદુરસ્તીનો નવો અઘ્યાય શરૂ થાય, જો નર્ણયા કોઠે લીંબુ હળદરનું પાણી ચાલુ કરો તો મોટું પેટ તો ઉતરી જ જાય સાથે અનેક લાભો થાય જો સવારની શરુઆત ચા – કોફી દુધના બદલે લીંબુ અને હળદરના પાણીથી કરો.
લીબુ હળદર પાણી વધારે રોગ પ્રતિકારક શકિત
લીંબુમાં વિટામીન સી શરીરની રોગ પ્રતિકારક શકિત વધારે છે. જયારે હળદરના નુકશાનકારક જીવાણુ અને ખરાબ ચરબી બાળવાના તત્વો થી રોગ પ્રતિકારક શકિત વધારે છે. છે
શરીરના તાપમાનુ નિયમન કરે છે: હળદર લીંબુ
શરીરની હેટીક પ્રક્રિયામાં ઉર્જાનું સંતુલન માટે હળદરના એન્ટ્ર ઇન્ફબેમેટરી તત્વો વજન ઘટાડવા ની સાથે અનેક ફાયદાકારક બને છે.
શરીરમાં પાણીનું પ્રમાણમાં લીંબુ હળદર કરે વધારો
જો દિવસની શરુઆત લીંબુ પાણીની થાય તો શરીરમાં પાણીનું પ્રમાણ સવારથી જ સંતુલીત રહેવાની શરુઆત થાય છે. જેનાથી આરોગ્ય ને અનેક ફાયદા અને ચયાપચય પ્રક્રિયા વધુ સુદ્રઢ અને નિયમતી બને છે.
લીંબુ હળદર ચામડી સ્વસ્થ રાખે છે
લીંબુ હળદરના એન્ટી ઓકસીડેન્ટ તત્વો ચામડીને ડાઘ રહીત ચમકદાર અને આરોગ્ય પ્રદ બનાવી છે. આથી જ સમાજમાં લગ્ન સમયે વર-ક્ધયાને પીઠી ચોળી હળદરનો લેપ કરવામાં આવે છે.
લીંબુ-હળદર પરથી ડાયાબીટીસ માટે લાભકારક
લીંબુ હળદરનું પાણી લોટીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખી છે. વધારાની કેલેરી (ઉજા)નું દહન કરી લોટીમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખવા ના ગુણધર્મના કારણે લીંબુ અને હળદરનું પાણી ડાયાબીટીસશના દર્દી માટે લાભપ્રદ છે.