અદિતિ હંમેશા તેના અદભૂત ફેશન પિક્સથી હેડલાઇન્સમાં રહે છે અને તેમાં કોઈ શંકા નથી. ચાલો તેણીની સાડીની ડિઝાઇન જોયે જે તમે દિવસના ઇવેન્ટ માટે સ્ટાઇલ કરી શકો છો. આ ગ્રીન ઓર્ગેન્ઝા સાડીમાં અદિતિ ખુબજ આકર્ષિત લાગી રહી છે ગોલ્ડન લાઇનિંગ સાથે ગ્લેમરસ ફેશન ફ્લોન્ટ કરતી જોવા મળી. સરળ અને સુંદર દેખાવ માટે અદિતિની નો આ દેખાવ બેસ્ટ છે.