15,000 થી વધુ વર્ષો પહેલા, આદિયોગી – આદિગુરુએ તેમનું જ્ઞાન મનુષ્યોને આપ્યું. જેનાથી લોકો અસ્તિત્વ અને સર્જનના સ્ત્રોતને જે રીતે જુએ અને સમજે છે તેમાં પરિમાણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે પોતાને સર્જનના એક અલગ ભાગ અને સર્જનના સ્ત્રોત વચ્ચેના સેતુમાં રૂપાંતરિત કર્યા. મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે સ્ત્રોત સુધી પહોંચવા આ સેતુનો ઉપયોગ કરો.

આશીર્વાદ – સદ્‍ગુરુ : ગુરુ પુર્ણિમા

Image

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.