રેસકોર્ષની ફન સ્ટ્રીટ જ્ઞાન સાથે ગમ્મત આપવામાં અગ્રેસર બની રહીછે. દરરોજ બહોળી સંખ્યામાં યુવાનો તેમજ બાળકોની સાથે માતા-પિતા ફન સ્ટ્રીટમાં આનંદ માણવા પહોંચી જાય છે.

હાલ રાઇઝ ઓફ ઓપ વિષય પર સરસ્વતિ સ્કુલ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.