પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવનાર બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી સાઉથની ફિલ્મોમાં પણ ઘણી એક્ટિવ છે. અદિતિ રાવ હૈદરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી દરેક આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. અદિતિ રાવ હૈદરીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ગુલાબી રંગનો શરારા સેટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પ્રિન્ટેડ સારારા સેટ સાથે તેણીએ મેચિંગ દુપટ્ટો રાખીયો છે. અભિનેત્રીનો નેકલેસ ઘણો આકર્ષક છે જે તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો છે. અદિતિ રાવ હૈદરીએ ખુલ્લા હેર, ગ્લેમ મેકઅપ અને ગ્લોસી લિપસ્ટિક સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો છે.