અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગત રાત્રે એટલે કે 5મી જુલાઈએ એક સંગીત નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. પાર્ટીમાં ઘણા સ્ટાર્સ ગોલ્ડન, વ્હાઈટ અને ઓફ-વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા, જેમાં તેઓ એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહ્યા હતા. જેમાં ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં સફેદ લહેંગામાં હાજરી આપી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Snapinsta.app 450124025 18446797927018750 553170433523803278 n 1080 Snapinsta.app 450136625 18446797972018750 8461972914219032572 n 1080 Snapinsta.app 450173149 18446797918018750 5067655283198619108 n 1080 Snapinsta.app 449654860 18446797945018750 2899350634909411631 n 1080 Snapinsta.app 449756001 18446797963018750 1423673843620693917 n 1080 Snapinsta.app 449847241 18446797954018750 4986756219465133313 n 1080 Snapinsta.app 449851036 18446797936018750 8332867147460320409 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.