જાનકી બોડીવાલા તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જાનકીની આ સ્ટાઈલ તેના લુકમાં ગ્લેમર ઉમેરી રહી છે. આ ફોટોઝ ઇન્ટરનેટ પર ખુબજ વાઈરલ થઈ રહ્યા છે અને આગ લગાવી રહ્યા છે. ચોકલેટી-વ્હાઈટ કોમ્બોમાં જાનકી ખરેખર સેક્સી લાગી રહી છે. જાનકી આ વર્ષે પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બદલવા માટે તૈયાર છે અને ક્લીન મેકઅપ ટ્રેન્ડ સાથે પોતાનો નવો લુક સ્ટાઈલ કરી રહી છે. જાનકીના આ ફોટોઝ જોઈને તેણીના ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે.

Snapinsta.app 449834342 18406985146077427 2529150329682444792 n 1080 Snapinsta.app 449836126 18406985137077427 1545960445589857320 n 1080 Snapinsta.app 449846591 18406985104077427 4715701043534512833 n 1080 Snapinsta.app 449831919 18406985122077427 4397473971185839771 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.