બાબરા ના ગેલેક્સી સિનેમા મા તા.06-07-2024 ને શનિવાર ના રોજ આવી રહ્યાં છે ભાવનગર ના જુનિયર અમિતાભ બચ્ચન કલ્કિ અવતારમા તો તમે પણ તેમની સાથે બેસીને તમારા પરિવાર ,બાળકો તથા મિત્રો સાથે સાથે મજા માણો કલ્કિ મુવીની તો જલદી થી શનિવાર ના શો મા તમારું બુકિંગ કરાવો વહેલા તે પહેલા શનિવારે ફક્ત 100 રૂપિયા રાખેલ છે બપોરે 3.30ના શૉ માં જેમાં જુ. અમિતાભ બચ્ચન હાજરી આપશે ને કલ્કી ફિલ્મનું પાફોરેન્સ કરશે ‘કલ્કી’ ફિલ્મ માં જે સર અમિતાભ બચ્ચન સાહેબે મહાભારત માં અશ્વત્થામાનું પાત્ર ભજીવિયુ છે તેજ રીતે ભાવનગર ના ગોહિલ પિનાકિન જુનિયર બચ્ચન  અશ્વત્થામાના લુક બનાવીને પ્રમોશન કરી રહ્યા છે થીયેટર મા અને લોકો‌ સાથે સેલ્ફી અને મનોરંજન આપે છે સહ પરિવાર સાથે ‘કલ્કી’ ફિલ્મ જોવા જેવી છે જશો.

kalki

આપના બાબરા સિટી માં આવેલા થીયેટર મા અને 14 વષૅ થી સર અમિતાભ બચ્ચન જીના ગેટપ  બનાવીને ગુજરાત માં ડાન્સ પ્રોગ્રામ કરે છે અને પોતે લેડીઝ ટેઈલર નું કામ કરે છે અને પોતે દરજી સમાજ માથી આવે છે અને સર અમિતાભ બચ્ચન સર ને 35 વખત મુલાકાત લીધી છે મુંબઈ જલસા જનક ઓફીસ પર મુલાકાત લીધી છે

blurઅને ‘ખુશ્બુ હૈ ગુજરાત કી’ના સમય‌ માં નરેન્દ્ર મોદી સાહેબ‌‌ સાથે પણ મુલાકાત લીધી છે તો રાહ જોશો નહી ને અચુક આ મુવી જોવા નો લાવો ચુકશો નહીં તો આપ આપની ટીકીટ એડવાન્સ પણ મેળવી શકશો બાબરા ગેલેક્સી સિનેમા પાટીદાર  કોમ્પ્લેક્સ ઉપર બાબરા.

અપ્પુ જોષી બાબરા

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.