રકુલે ડ્રેસ સાથે સિલ્વર બ્લેક જ્વેલરી પહેરી છે. જે તેના લુકમાં ચારચાંદ લગાવે છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. રકુલ પ્રીત ‘ઇન્ડિયન 2’માં કમલ હાસન સાથે જોવા મળશે. રકુલની સ્ટાઇલિશ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ અદ્ભુત તસવીરો સાથે રકુલે કેપ્શનમાં લખ્યું, ‘હાઉ ઇઝ ધ વાઇબ’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ઇન્ડિયન 2’ 12 જુલાઈ 2024ના રોજ રિલીઝ થશે.