અભિનેત્રી શ્રીયા પિલગાંવકરે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં પણ એક મજબૂત સ્થાન બનાવ્યું છે. શ્રિયા મરાઠી સુપરસ્ટાર સચિન પિલગાંવકર અને સુપ્રિયા પિલગાંવકરની દીકરી છે. શ્રિયાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લેક કલરના વેસ્ટર્ન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. શ્રિયાનો આ આઉટફિટ ખૂબ જ સુંદર છે. શ્રિયાના ડ્રેસમાં ગળામાં સિલ્વર બોર્ડર છે. શ્રિયાએ આ આઉટફિટ પહેરીને પોતાના વાળ ઢીલા કરીને સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં શ્રિયા ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે. શ્રિયાના આ લુકના ફેન્સ દિવાના છે. ચાહકોએ આ ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

Snapinsta.app 449421106 18445271311027650 6463282328857905221 n 1024 Snapinsta.app 449432463 18445271308027650 8385742622369927914 n 1024 Snapinsta.app 449467451 18445192447027650 2205432187435533659 n 1024 Snapinsta.app 449475209 18445271320027650 5488777356348257696 n 1024 Snapinsta.app 449703848 18445192411027650 5985099930252312502 n 1024 Snapinsta.app 449333596 18445192420027650 6891623306367147168 n 1024 Snapinsta.app 449334689 18445192456027650 4158923810198329402 n 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.