અદિતિ રાવ હૈદરી તેના ફેન્સનું ધ્યાન પોતાના સ્ટાઈલીસ્ટ લુકથી કેન્દ્રિત કર્યું. અભિનેત્રીએ તાજેતરમાં જ એક એવોર્ડ ફંક્શન માટે ક્રીમી સફેદ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ગ્લેમરસ અને સુંદર દેખાતી હતી. અદિતિ રાવ હૈદરી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ લીપ્સને રેડ કલરથી આકર્ષક દેખાવ આપ્યો અને સુંદર રીતે આંખો અને ઓંઝ ભર્યા મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. તેણીએ તેના લહેરાતા વાળ ખુલ્લા છોડી દીધા હતા અને તે એકદમ ખૂબસૂરત દેખાતી હતી.