લાલ સાડીમાં તાપસી પન્નુની ધીમી સ્મિત તેની સુંદરતામાં વધારો કરે છે. તાપસી પન્નુએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. લાલ સાડીમાં તાપસી પન્નુની સુંદરતા જોઈને ચાહકો પાગલ થઈ ગયા રહ્યા છે. તાપસીનો આ ફોટો દરિયા કિનારાનો હોય તેવું લાગી રહ્યું છે. તાપસીએ હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તાપસીએ ડિરેક્ટર ડેવિડ ધવનની કોમેડી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ સાથે હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. તાપસીના આ ફોટા પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

Snapinsta.app 448923053 2456046067918941 2725728584552222526 n 1024 Snapinsta.app 448977068 977210574148045 4787533832629406306 n 1024 Snapinsta.app 448977186 1601661640689234 6414492439290757177 n 1024 Snapinsta.app 448762305 1454895521834069 1537986472752331807 n 1024 Snapinsta.app 448878182 924447346120222 6706516532972466416 n 1024 Snapinsta.app 448879174 1669566460455180 526719495221464140 n 1024 Snapinsta.app 448882809 1652833108898370 4625939951426852359 n 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.