• પતિ પત્નીના જગડામાં સાળો બન્યો હતો વિલન
  • સાળાને કચડી નાખવા બનેવીએ મિત્રની મદદથી ટેમ્પોની કરી ચોરી
  • કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ટેમ્પો કબ્જે કર્યો 

સુરત ન્યુઝ :  શહેરના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયેલો ટેમ્પો પોલીસે શોધી કાઢ્યો છે. જોકે, આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો, તે કારણ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોતાના જ સાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી છે.Screenshot 1 2

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી થઈ હતી. ટેમ્પો ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી. તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ પર ઉભેલો જોવા મળ્યો હતો. જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું. આ ટેમ્પો પાસે ઉભેલા બંને શખ્સોની પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.