ફેશન સ્પર્ધાઓ આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. કોણ શ્રેષ્ઠ પોશાક પેહરી શકે છે તે તેને રસપ્રદ બનાવે છે. નેહા કક્કર જે સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ફેશન શોડાઉનમાં ટ્રેન્ડ કરી રહી છે. નેહા કક્કરે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પેઝ પર તેના ખુબજ સુંદર ફોટોઝ શેર કર્યા છે જેમાં તેણે બ્લુ કલરનું ક્રોપટોપ એન્ડ બ્લુ પેન્ટ પેહર્યું છે આ લુક નેહાના ફેન્સના દિલ જીતી રહ્યું છે. નેહાના લુકમાં તેના હેર વેવ સ્ટાઈલમાં રાખેલા છે જે તેને વધુ આકર્ષક બનાવે છે.