- ઉત્તર કોરીયાના સીઓલના એકિઝબિશનમાં રાજકોટના 20થી વધુ ઉદ્યોગપતિઓ જોડાયા
- વિદેશ વેપારમાં સરકારની સહાય-સચોટ માર્ગદર્શન મેળવવાની સાહસીકોને તક
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોના વિકાસ માટે ભારત સરકારના એમ.એસ.એમ.ઈ. મંત્રાલયની આઈ.સી. યોજના હેઠળ કૂલ 20 ઉદ્યોગોને સાઉથ કોરિયા ખાતે આયોજીત કોરીયા મેટલ વીક-2024″ માટે મંજૂરી આપવામાં આવી છે. આ એકજીબિશન 16 થી 18 ઓક્ટોબર, 2024 દરમ્યાન યોજાનાર છે. રાજકોટના 20 થી વધુ ઉદ્યોગપતિઓ જોડાયા છે.
આ એકજીબિશન (35 વર્ષ) થી થઈ રહ્યું છે.
કોરિયા ટ્રેડફેર્સ લી દ્વારા એકઝીબીશનમાં કુલ 14 કોરિયન સંસ્થાઓ દ્વારા સ્પોન્સર કરેલ છે.
કોરિયા ડાઈકાસ્ટ ઈન્ડ2સ્ટ્રી કોઓપરેટિવ કોરિયા ફેડરેશન ઑફ ફાસ્ટનરર્સ ઈન્ડસ્ટ્રી કોઓપરેટિવ, કોરિયા ફોજિંગ કોઓપરેટિવ, કોરિયા ફાઉન્ડ્રી કોઓપરોટેવ એશોસિએશન, કોરિયા ફાઉન્ડ્રી સોસાયટી, કોરિયા ઈન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ કોર્પોરેશન, કોરિયા નોનફેરસ મેટલ એસોશિએશન, કોરિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ એન્ડ મટિરિયલ્સ, કોરિયા માસ્ટર ટેકનિશિયન એસોસિએશન, કોરિયા મેઝર ઇન્સ્ટ્રુમેન્ટ્સ રિરાર્ચ એસોસિએશન, કોરિયા મેટલ ઈન્ડસ્ટ્રી કોઓપરેટિવ, કોરિયા સરફેરા ટ્રીટમેન્ટ ઈન્ડસ્ટ્રી કોઓપરેટિવ, કોરિયા પમ્પ ઇન્ડસ્ટ્રી કોઓપરેટિવ્સ, 3ડી ક્ધવર્જન્સ ટેક્નોલોજી સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ફાસનર્ચ – વાયર, ફાઉન્ડ્રી – ડાઈ કારટીંગ, ટ્યુબ – પાઈપ (મેટાલિક), પ્રેસ- શીટમેટલ ફોર્જિંગ, પંપ એન્ડ પંપ ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી, મેટલ સરફેટ ટ્રીટમેન્ટ, લેસર, વેલ્ડિંગ, કંટ્રોલ મેજરમેન્ટ, ઓટોમેશન, 3ડી ટેકનોલોજી ઉદ્યોગ ભાગ લેશે.
પાર્ટિસિપેશન કોસ્ટ: 3.25 લાખ (3) રાખવામાં આવી છે.
જેમાં 9 ચો. મીટર નો સ્ટાન્ડર્ડ સ્ટોલ ઈન્ડિયા પેવેલિયન બ્રાન્ડિંગ સાથે આપવામાં આવશે તથા સ્પોટલાઈટ 2, એક રાઉન્ડ ટેબલ ત્રણ ખુરશી, ઈન્ફોર્મેશન (રિસેપ્શન) ટેબલ+1 ખુરશી, ઈલેક્ટ્રીક સપ્લાય શોકેટ, કચરાપેટી તથા આ સાથે રાજકોટ એન્જીનીયરીંગ એસોશીએશન દ્વારા ખાસ 4 રાત્રી માટે હોટેલ અકોમોડેશન વિશ બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરેલ છે.
ઉપરોક્ત વ્યવસ્થાઓ અને સુવિઘાઓ પાર્ટિસિપેશન કોસ્ટમાં કવર થશે.
ભારત સરકારની સહાય અંગે માર્ગદર્શન અપાશે
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનને 20 પાર્ટિસિપેશન માટે મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. આ સહાય રીઇમ્બર્શમેન્ટ (વળતર) પેટે રહેશે. જેમાં સ્ટોલ બૂથ 1 કોસ્ટ: 3 લાખ સુધી, એરફેર (ઈકોનોમી ક્લાસ) 1 લાખ સુધી એક વ્યડિક્ત માટે, ફેેટ કોસ્ટ પણ 50 હજાર સુધી આપે તેવી મંજૂરીને આધીન જોગવાઈ છે. (પોલોસી / ગાઈડલાઈનની શરતોને આધીન)
એકઝીબીશન બુકિંગ કરાવવા માટે
- બુકિંગ સમયે એડવાન્સ બુકિંગ પાર્ટીશીપેશન કોસ્ટ પેટે 1 લાખ રૂ. નો ચેક આપવાનો રહેશ. તથા 2000 રૂ. ડોકયુમેટેશન ચાર્જ નો એક અલગ ચેક આ બને રકમ સદંતર નોન રીફંડેબલ રહેશે
- કોન્ટેક ડિટેલ તથા અન્ય ડોક્યુમેન્ટ જરૂર જણાયે સમય આવ્યે આપવાના રહેશે. બુકિંગ સમયે કોઈ કોમ્યુમેન્ટ આપવામાં નથી.
- પાર્ટીસીપેશન કોસ્ટ પેટે રૂ. 1 લાખ સિવાયની બાકી રહેલ 2કમ નિશ્ચિત સમયમાં જમા કરવાની જાણ કરવામાં આવશે.
- વિશેષ માહિતી માટે રાજકોટ એન્જીનીયરીંગ એસોશીએશનના એકજીબિશન સંચાલન કમિટીના ચાભ્ય સંજીવભાઈ વાડોદરીયા 98985 00030 અને નૈષધભાઈ કોરાટ 98255 36637 નો સંપર્ક કરવા જણાવાયું છે.