ભારે ગરમીમાં પરસેવો થવો એકદમ સામાન્ય છે કારણ કે પરસેવો શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે. જ્યારે આ પરસેવો ત્વચાની સપાટી નીચે બ્લોક થઈ જાય છે. તેથી ત્વચામાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉદભવવા લાગે છે.Causes of Summertime Rashes

જો ચહેરા પર બળતરા થતી હોય તો તેને દૂર કરવા માટે નાના ઘરગથ્થુ ઉપાયોનો સહારો લો. ત્વચાની બળતરા અને ખંજવાળ સાથે, ગરમીના ફોલ્લીઓ પણ ઘટશે.

તુલસીનું પાણી લગાવો

Tulsi Water Benefits: 5 Reasons To Drink This Up Every Morning | HerZindagi

તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. જ્યારે તમે તેને ત્વચા પર લગાવો છો, તો ચેપ અને બેક્ટેરિયાની સમસ્યા દૂર થઈ જાય છે અને ત્વચાને ઠંડક મળે છે. તુલસીનું પાણી બનાવવા માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને ઠંડા કરો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય તો તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર લગાવો.

ચંદન લગાવો

For how many times in a week I can apply sandalwood on my face for glowing clear skin? - Quora

ઉનાળામાં ચંદન શરીરને ઠંડક આપે છે. ચંદનને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ત્વચાની બળતરા દૂર થાય છે.

તાજા એલોવેરા

What to Keep in Mind When Shopping for Pure Aloe Vera Gel? | Vogue India | Vogue India

કુંવારપાઠાના ઝાડમાંથી પાંદડા લો અને તેનો પલ્પ કાઢો. આ પલ્પમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાની બળતરાથી રાહત મળશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.