લોકસભા ચૂંટણીનું મતદાન સમગ્ર દેશમાં પુર્ણ થયુ છે. સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થયુ હતું.  લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

PM નરેન્દ્ર મોદી BJP વારાણસી સીટ પરથી આગળ , INC અજય રાઈ પાછળ

અમિત શાહ BJP ગાંધીનગર સીટ પરથી આગળ ,INC સોનલ રમણભાઈ પટેલ પાછળ

રાહુલ ગાંધી રાઈ બરેલી INC આગળ , BJP દિનેશ પ્રતાપ સિંહ પાછળ

સી. આર. પાટિલ નવસારી BJP આગળ, INC નૈશદભાઈ ભૂપતભાઈ દેસાઈ પાછળ

મનસુખ માંડવિયા પોરબંદર BJP આગળ,INC લલિત વસોયા પાછળ

વિનોદ ચાવડા કચ્છ (SC) ભાજપ આગળ , INC નીતેશ પરબતભાઈ લાલન પાછળ

ડૉ રેખાબેન ચૌધરી બનાસકાંઠા ભાજપ આગળ , કોંગ્રેસ ગેનીબેન ઠાકોર પાછળ

ચંદનજી ઠાકોર કોંગ્રેસ આગળ,ભરતસિંહ ડાભી પાટણ ભાજપ પાછળ

હરિભાઈ પટેલ મહેસાણા ભાજપ આગળ , કોંગ્રેસ રામજી ઠાકોર પાછળ

હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ ભાજપ આગળ, કોંગ્રેસ હિમતસિંહ પટેલ પાછળ

દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમ (SC) ભાજપ આગળ , કોંગ્રેસ ભરત મકવાણા પાછળ

ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગર ભાજપ આગળ , કોંગ્રેસ ઋત્વિક ભાઈ મકવાણા પાછળ

પરસોત્તમ રૂપાલા રાજકોટ ભાજપ આગળ,કોંગ્રેસ પરેશ ધાનાણી પાછળ

પૂનમબેન માડમ જામનગર ભાજપ આગળ, કોંગ્રેસ જે.પી. મારવીયા પાછળ

રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ ભાજપ આગળ, કોંગ્રેસ હીરાભાઈ જોટવા પાછળ

ભરતભાઈ સુતરીયા અમરેલી ભાજપ આગળ, કોંગ્રેસ જેની ઠુમ્મર પાછળ

નીમુંબેન બામભણિયા ભાવનગર ભાજપ આગળ, કોંગ્રેસ ઉમેશભાઈ મકવાણા પાછળ

મિતેશ પટેલ આણંદ ભાજપ આગળ,કોંગ્રેસ અમિત ચાવડા પાછળ

દેવુસિંહ ચૌહાણ ખેડા ભાજપ આગળ, કોંગ્રેસ કાળુસિંહ ડાભી પાછળ

રાજપાલસિંહ જાદવ પંચમહાલ ભાજપ આગળ, કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ પાછળ

જસવંતસિંહ ભાભોર દાહોદ (ST) ભાજપ આગળ, કોંગ્રેસ ડો. પ્રભાબેન તાવીયાડ પાછળ

ડો.હેમાંગ જોશી વડોદરા ભાજપ આગળ,કોંગ્રેસ જસપાલસિંહ પઢિયાર વડોદરા કોંગ્રેસ પાછળ

જશુભાઈ રાઠવા છોટા ઉદેપુર (ST) ભાજપ આગળ, (ST) કોંગ્રેસ સુખરામ રાઠવા છોટા ઉદેપુર પાછળ

મનસુખ વસાવા ભરૂચ ભાજપ આગળ, AAP આપ ચૈતર વસાવા ભરૂચ પાછળ

પ્રભુભાઈ વસાવા બારડોલી (ST) ભાજપ આગળ ,સિદ્ધાર્થ ચૌધરી બારડોલી (ST) કોંગ્રેસ પાછળ

ધવલ પટેલ વલસાડ (ST) ભાજપ આગળ,અનંત પટેલ વલસાડ (ST) આપ પાછળ

ચાવડા વિનોદ ભાજપ આગળ,નીતેષ લાલણ કચ્છ (SC) કોંગ્રેસ પાછળ

સી.આર.પાટીલ.ભાજપ આગળ, નૈષધ દેસાઈ નવસારી કોંગ્રેસ પાછળ

કિરણ રિજિજુ અરૂણાચલ પશ્ચિમ ભાજપ આગળ, કોંગ્રેસ  નબમ તુકી પાછળ

કંગના રનૌત મંડી ભાજપ આગળ , કોંગ્રેસ વિક્રમાદિત્ય સિંહ  પાછળ

સર્વાનંદ સોનોવાલ દિબ્રુગઢ ભાજપ આગળ, લુરીનજ્યોતિ ગોગોઈ AJP પાછળ

અબ્દેશ કુમાર રોય ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી આગળ ,ગિરિરાજ સિંહ બેગૂસરાય ભાજપ પાછળ

રવિશંકર પ્રસાદ પટના સાહિબ ભાજપ આગળ, કોંગ્રેસ અંશુલ અવિજિત પાછળ

મનોહરલાલ ખટ્ટર કરનાલ ભાજપ આગળ, કોંગ્રેસ દિવ્યાંશુ બુદ્ધીરાજા પાછળ

અનુરાગ ઠાકુર હમીરપુર ભાજપ આગળ, કોંગ્રેસ સતપાલ રાઈજાદા પાછળ

જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના ભાજપ આગળ, કોંગ્રેસ યદવેન્દ્ર રાવ સિંહ પાછળ

શિવરાજસિંહ ચૌહાણ વિદિશા ભાજપ આગળ, કોંગ્રેસ પ્રતાપભાનુ શર્મા પાછળ

રોડમાલ નગર ભાજપ આગળ ,દિગ્વિજય સિંહ રાજગઢ કોંગ્રેસ પાછળ

નવનીત રાણા અમરાવતી ભાજપ આગળ, કોંગ્રેસ બળવંત વાનખડે પાછળ

નીતિન ગડકરી નાગપુર ભાજપ આગળ ,કોંગ્રેસ વિકાસ ઠાકરે પાછળ

પીયુષ ગોયલ મુંબઇ ઉત્તર ભાજપ આગળ, કોંગ્રેસ ભૂષણ પાટીલ પાછળ

બજરંગ સોનવાને કોંગ્રેસ આગળ, પંકજા મુંડે બીડ ભાજપ પાછળ

પ્રતાપ ચંદ્ર સારંગી બાલાસોર ભાજપ આગળ, રેખાશ્રી સમાંતસિન્ઘર બીજું જનતા દળ પાછળ

ભૂપેન્દ્ર યાદવ અલવર ભાજપ આગળ , કોંગ્રેસ લલિત યાદવ પાછળ

ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુર ભાજપ આગળ, કોંગ્રેસ કારણ સિંહ પાછળ

ઓમ બિરલા કોટા ભાજપ  આગળ , કોંગ્રેસ પ્રહલાદ ગુંજલ કોંગ્રેસ પાછળ

ગણપથિ રાજકુમાર DMK આગળ, કે. અન્નામલાઇ કોઇમ્બતુર ભાજપ પાછળ

અસાદુદ્દીન ઓવૈસી (ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) આગળ ,માધવી લતા હૈદરાબાદ ભાજપ પાછળ

સુનીતા વર્અમા (સપા )આગળ રુણ ગોવિલ મેરઠ ભાજપ પાછળ

અતુલ ગર્ગ ગાઝિયાબાદ ભાજપ આગળ, કોંગ્રેસ ડોલી શર્મા  પાછળ

હેમા માલિની મથુરા ભાજપ આગળ , કોંગ્રેસ મુકેશ ધંગર પાછળ

સાક્ષી મહારાજ ઉન્નાવ ભાજપ આગળ , (સપા) અન્નુ ટંડન પાછળ

રાજનાથ સિંહ લખનઉ ભાજપ આગળ, (સપા )રવિદાસ મેહરોત્રા પાછળ

કિશોરીલાલ કોંગ્રેસ  આગળ ,સ્મૃતિ ઇરાની અમેઠી ભાજપ પાછળ

રામભુઆલ નિષાદ (સપા) આગળ , મેનકા ગાંધી સુુલ્તાનપુર ભાજપ પાછળ

નરેશ ચંદ્ર ઉત્તમ પટેલ  (સપા) આગળ, સધ્વી નિરંજન જ્યોતિ ફતેહપુર ભાજપ પાછળ

રવિન્દ્ર કિશન ગોરખપુર ભાજપ આગળ, કાજલ નિષાદ (સપા) પાછળ

ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વાર ભાજપ આગળ, વીરેન્દ્ર રાવત  કોંગ્રેસ પાછળ

મનોજ તિવારી ઉત્તર પૂર્વી દિલ્હી ભાજપ આગળ, કોંગ્રેસ કન્હૈયા કુમાર પાછળ

સંતોષ પાંડે ભાજપ આગળ, ભૂપેશ બઘેલ રાજનાંદગાવ કોંગ્રેસ પાછળ

શશિ થરૂર તિરુવનંતપુરમ કોંગ્રેસ આગળ, રાજીવ ચંદ્રશેખર ભાજપ પાછળ

ઉમેદા રામ બેનીવાલ કોંગ્રેસ આગળ , રવિન્દ્રસિંહ ભાટી બાડમેર અપક્ષ પાછળ

ઉજ્જ્વલ નિકમ મુંંબઈ નોર્થ સેન્ટ્રલ ભાજપ  આગળ, ગાઈક્વાડ વર્ષા એકનાથ પાછળ

સરબજીત સિંહ ખાલસા અપક્ષ આગળ, કરમજીત સિંહ અનમોલ (આપ) પાછળ

સેલજા કોંગ્રેસ  આગળ ,અશોક તંવર સિરસા ભાજપ પાછળ

ડૉ. જિતેન્દ્રસિંહ ઉધમપુર ભાજપ  આગળ, ચલાલ સિંહ કોંગ્રેસ પાછળ

તેજસ્વી સૂર્યા બેંગ્લોર દક્ષિણ ભાજપ આગળ, સૌમ્યા રેડ્ડી કોંગ્રેસ પાછળ

સુપ્રિયા સુલે બારામતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર આગળ, સુનેત્રા પવાર  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાછળ

અર્જુનરામ મેઘવાલ બિકાનેર ભાજપ આગળ, ગોવીન્દરામ મેઘવાલ કોંગ્રેસ પાછળ

ડિમ્પલ યાદવ મેનપુરી (સપા) આગળ, જયવીર સિંહ ભાજપ પાછળ

બાંસુરી સ્વરાજ નવી દિલ્હી ભાજપ આગળ, સોમનાથ  ભારતી (આપ) પાછળ

અફઝલ અન્સારી ગાઝીપુર (સપા) આગળ,પારસ નાથ રાઈ ભાજપ પાછળ

યુસુફ પઠાણ બહરામપુર ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ આગળ, અધીર રંજન ચૌધરી કોંગ્રેસ આ પાછળ

મહુઆ મોઈત્રા કૃષ્ણાનગર ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ આગળ, અમ્રિતા રોઈ ભાજપ પાછળ

શત્રુધ્ન સિંહા આસનસોલ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ આગળ  સુરેન્દ્રજિત અહુલ્વાલીયા ભાજપ પાછળ

અખિલેશ યાદવ કન્નોજ (સપા) આગળ, સુરબત પાઠક ભાજપ પાછળ

ચિરાગ પાસવાન હાજીપુર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) આગળ, શિવ ચન્દ્ર રામ રાષ્ટ્રીય જનતા દળ પાછળ

કાર્તિ ચિદમ્બરમ શિવગંગા કોંગ્રેસ આગળ, ઝાવીઅર દાસ અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પાછળ

રાવ ઈંદ્રજિત સિંહ આગળ ભાજપ,રાજ બબ્બર ગુડગાંવ કોંગ્રેસ પાછળ

દુલાલ ચંદ્ર ગોસ્વામી જનતા દળ આગળ ,તારિક અનવર કટિહાર કોંગ્રેસ પાછળ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.