રોજીંદા જીવનમાં આપણ કેટ કેટલુ ખાઇ જત હોય છીએ જંક ફુડ તો ઠીક પરંતુ અમુક પ્રકારના ખોરાક લેવાથી સ્વાસ્થ્યને બની જશે જોખમ. તો તે ઝેરી પણ બની શકે છે અને તેના પ્રાકૃતિક તત્વો ગુમાવી બેસે છે.
ટામેટા : આપણે દરેક વાનગીઓમાં ટામેટા તો હોય છે. પરંતુ ટામેટા પણ વધુ પાકી ગયા ઝેર બની જાય છે. ટામેટાના પાંદમાં ગાયકોલકાલોઇડ નામનું તત્વ હોય છે. જેનાથી તમે બેચેની અનુભવશો તેનું વધુ સેવન કરવાથી અમુક કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે. માટે ટામેટાનો ઓછામાં ઓછું ૧૦ મિનિટ ચડવા દેવા જોઇએ.
મુળાની ભાજી : લાલ ડાંડવાળ ભાજીમાં ઓક્સેલિક જેવા એસિડ હોય છે જે કિડનીમાં પથરી કરાવી શકે છે. તો ઘણાં લોકોને તે ન શહતુ હોવાને કારણ જાડા-ઉલટી જેવી તકલીફ થતી હોય છે.
મગફળી : વધુ પ્રમાણમાં મગફળી ખાવાથી તમે સદમામાં ચાલ્યાન જશો, અમુક કેસોમાં તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.
ફળોના બીજ : સફરજનમાં બીમાં સાયનાઇડ નામનું તત્વો મળી આવ્યા છે તેનો વધુ ડોઝ લેવાથી વોમિટીંગ થાય છે. તેમજ કિડની ફેલ થવાના ચાન્સ છે તો બ્લડ શુગર પણ વધી શકે છે તો અમુક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે.