• તપોવનના તપસ્વી વિદ્યાર્થીઓની ધો. 10-12 સાયન્સ નીટ, યુનિ.નું ગુજકેટ સહીતની તમામ પરીક્ષામાં અવ્વલની પરંપરા યથાવત

વર્ષ 2008 માં માં સ2સ્વતીના આર્શિવાદથી શિક્ષ્ાણના શુભ ઉદ્દેશ સાથે  ધ સ્કૂલ ઓફ સાયન્સના ટ્રસ્ટી ભ2તભાઇ પાનેલીયાએ પોતાના માદ2ે વતનમાં તપોવન વિદ્યા સંકુલનો પાયો સ્થાપ્યો. જેમાં 850 વિદ્યાર્થીઓ સાથે પ્રથમ વર્ષનો પ્રા2ંભ ર્ક્યો. માપસ2 ફી માં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષ્ાણ મળી 2હે તે હેતુ થી આ સંકુલની સ્થાપના ક2વામાં આવી અને જે તપોવન વિદ્યા સંકુલ સમગ્ર સૈા2ાષ્ટ્ર વિસ્તા2માં શિક્ષ્ાિત વર્ગની પસંદગી બની ગયું છે. આજ તે એક વટવૃક્ષ્ા સમાન બની ગયું છે.

અહી દ2ેક વિદ્યાર્થી પ2 પુ2તું ધ્યાન આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીને મુંઝવતા પ્રશ્ર્નોનું તાત્કાલીક નિવા2ણ ફેકલ્ટી દ્વા2ા જ આપવામાં આવે છે. તપોવનમાં ધો- 11-12 સાયન્સમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ -2ાજકોટના શિક્ષ્ાકો દ્વા2ા ગ્રામ્ય કક્ષ્ાાએ જ શહે2ના શિક્ષ્ાકોનો લાભ મળે છે. તથા શહે2ીક2ણની હાનિકા2ક અસ2ોથી બચી શકે છે. અહીં પ્રાથમિક શિક્ષ્ાણમાં બાળ કેળવણીકા2 ગિજુભાઇ બધેકાની પ્રણાલી અનુસા2 શિક્ષ્ાણ આપવામાં આવે છે. આ શાળામાં અપાતા શિક્ષ્ાણનો હેતું બાળકના કુમળા મગજને એવી માહિતીઓ થી ભ2વાનો નથી કે જે બાળક પચાવી ન શકે. પ2ંતુ અમે એવી કેળવણીના હિમાયતી છીએ કે જે બાળકનું જીવન ઘડત2 અને ચાિ2ત્ર્ય ઘડત2 ક2ે તેને માનવતાવાદી બનાવે. શહે2ની સ2ખામણી માં તપોવનમાં ધો- 11-12 સાયન્સની શાળા ફી તેમજ હોસ્ટેલ ફી 30% જેટલી ઓછી છે. આમ, વિદ્યાર્થીઓ 30% ફી બચત સાથે શહે2ના જ શિક્ષ્ાકો પાસે શિક્ષ્ાણ મેળવે છે. અને આજ ફી માં ઉંઊઊ/ ગઊઊઝ- ઞૠ તથા ૠઞઉં- ઈઊઝ ને સ2ખું જ પ્રાધાન્ય આપી ધો -11થી જ તૈયા2ી ક2ાવવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ ગઊઊઝ-ઞૠ/ ઉંઊઊ-ખફશક્ષ જેવી નેશનલ લેવલની પિ2ક્ષ્ાામાં સા2ો દેખાવ ક2ી શકે. તેમજ ઉંઊઊ / ગઊઊઝ જેવી પ2ીક્ષ્ાાઓની તૈયા2ી માટેનો ફાઉન્ડેશન કોર્ષ ધો – 8, 9, 10 થી ક2ાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને ધો- 11-12 સાયન્સમાં વધુ ફાયદાકા2ક 2હે છે.

દ2 વર્ષની જેમ આ વર્ષે પણ ગી2 સોમનાથ જિલ્લામાં તેમજ સમગ્ર ગુજ2ાતમાં તપોવન વિદ્યા સંકુલના બાળકોએ સિંહ ગર્જના ક2ેલ છે. જેમાં ધો2ણ : 10 માં સમગ્ર કેન્દ્રમાં પ્રથમ લાઠીયા કૃપાલી 99.53 ઙ.છ. સાથે ઉર્તિણ થયેલ છે. ધો2ણ : 10 નું બોર્ડનું પિ2ણામ 82.56 ટકા જિલ્લાનું પિ2ણામ 79.20 ટકા અને તપોવનનું પિ2ણામ 100 ટકા જેમાં 99 ઙ.છ. ઉપ2 3 વિદ્યાર્થીઓ અને એ-1 ગ્રેડ 13 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત ક2ેલ છે. તેમજ ધો2ણ : 12 (સામાન્ય પ્રવાહ) માં શાળામાં પ્રથમ સ્થાને બલદાણીયા શુભમ 99.38 ઙ.છ.  સાથે ઉર્તિણ થયેલ છે. ધો2ણ : 12 (સામાન્ય પ્રવાહ) નું બોર્ડનું પિ2ણામ 92.92 ટકા જિલ્લાનું પિ2ણામ 92.41 ટકા અને તપોવનનું પિ2ણામ 97.95 ટકા  જેમાં 95 ઙ.છ. ઉપ2 6 વિદ્યાર્થીઓ અને એ-1 ગ્રેડ 1 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત ક2ેલ છે. અને ધો2ણ : 12 (વિજ્ઞાન પ્રવાહ) માં કેન્દ્રમાં પ્રથમ સ્થાને ડોબ2ીયા નિશાદ 99.43 ઙ.છ. સાથે ઉર્તિણ થયેલ છે. ધો2ણ : 12 (વિજ્ઞાન પ્રવાહ) નું બોર્ડનું પિ2ણામ 82.45 ટકા જિલ્લાનું પિ2ણામ 80.46 ટકા અને તપોવનનું પિ2ણામ 97.47 ટકા જેમાં 95 ઙ.છ. ઉપ2 13 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત ક2ેલ છે. આ વર્ષે પણ ગુજકેટ 2024,માં શાળામાં પ્રથમ મક્વાણા કર્ણ ગુણ 115/120, વાળા પ્રિન્સ 110.25/120, ડોબ2ીયા નિશાદ 106.25/120 ગુણ સાથે ઉત્કૃષ્ઠ દેખાવ ક2ેલ છે. આ ઉપ2ાંત 2ાષ્ટ્રીયકક્ષ્ાાની પ2ીક્ષ્ાા ઉંઊઊ ખઅઈંગ 2024 માં 90 5ી.આર. થી વધુ પ વિદ્યાર્થીઓએ મેળવેલ છે. તથા ગઊઊઝ 2024, માં પણ ઊડઙઊછઝ ઊંઊઢ મુજબ 10 થી વધુ વિદ્યાર્થી 500 થી વધુ માર્કસ મેળવશે.

તપોવન વિદ્યા સંકુલ એક માત્ર એવી સંસ્થા છે કે જેના બધા જ વિષયના તજજ્ઞ શિક્ષ્ાકો જ સંચાલકો છે. તેથી વિષય શિક્ષ્ાકો બદલતા નથી. અહી દ2ેક ધો2ણમાં ભણાવતા શિક્ષ્ાકો પોતાના વિષયો માં ખ.જભ. ઇ.જભ, ઙ.વમ, ખ.અ., ખ.ઈજ્ઞળ, ઇ.યમ., ઙ.ઝ.ઈ. જેવી ડિગ્રીઓ ધ2ાવે છે. અને પોત પોતાના વિષયોનું શ્રેષ્ઠ જ્ઞાન વિદ્યાર્થીઓને આપે છે. ઉપ2ાંત શિક્ષ્ાકોના સ2ળ અને માયાળુ સ્વભાવને કા2ણે દ2ેક વિદ્યાર્થી નિ:સંકોચ પોતાના પ્રશ્ર્નો દ2ેક શિક્ષ્ાકોને પુછી શકે છે. શિક્ષ્ાકોની સતત હાજ2ીના કા2ણે વિદ્યાર્થીઓ ઉત્સાહથી થાક્યા વગ2 પોતાનું અભ્યાસ કાર્ય ક2ી શકે.

દ2ેક વિદ્યાર્થી મહત્વનો છે, દ2ેકને પોતાની ક્ષ્ામતા છે આ વાત સંસ્થા સમજે છે. અને તેથી દ2ેક વિદ્યાર્થી પોતાની ક્ષ્ામતા પ્રમાણે 2ીઝલ્ટ મેળવે અને અભ્યાસ સાથ વિદ્યાર્થી જીવન ના ગુણો આત્મસાત ક2ે તેમજ વિદ્યાર્થીઓમાં સંસ્કા2ોનું સિંચન થાય તથા સફળતાના શિખ2ો પ્રાપ્ત ક2ે, અને હાલના સમયે અમા2ા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મેડીકલ ક્ષ્ોત્રે, એન્જિી2ીંગ ક્ષ્ોત્રે તેમજ ૠઙજઈ કલાસ-1 કલાસ / ઓફિસ- 2 બની સમાજને સેવા આપી 2હયા છે. એવુ સંસ્થાનું લક્ષ્ય છે.

આ સંસ્થાના સંચાલક 2ાજેશભાઈ પાનેલીયાના માર્ગદર્શન  અને દેખ2ેખ હેઠળ ખુબજ પ્રગતિના શિખ2ો સ2 ક2ી 2હેલ છે.

વર્ષ 2008 થી લઈને આજ સુધી 2મત ગમત ક્ષ્ોત્રે કબડ્ડી, વોલીબોલ, એથ્લેન્ટીક્સ અને અન્ય 2મતોની અંદ2 વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલ ચેમ્પિયન અને અથ્લેન્ટીક્સ ક્ષ્ોત્રે દ2 વર્ષે  4-5 વિદ્યાર્થીઓએ 2ાષ્ટ્રીય કક્ષ્ાાએ ભાગ લઈને સિધ્ધિઓ હાંસલ ક2ેલ છે. સ્પોર્ટ ઓર્થોિ2ટી ઓફ ગુજ2ાત  દ્વા2ા ઘણા પ્રકા2ની યોજનાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેમ કે ઉકજજ (ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ સ્કુલ)ની અંદ2 આશ2ે 17 બાળકો આ યોજનાનો ભાગ લઈ 2હયા છે.એકેડમીની અંદ2 આશ2ે 6 બાળકો યોજનાનો લાભ લઈ 2હયા છે.

જે અમા2ી શાળાની 2મત-ગમત ક્ષ્ોત્રેની સિધ્ધિઓ પ્રાપ્ત ક2ેલ છે.શિક્ષ્ાણની સાથે સ્પોર્ટ લેવલે તપોવન આગવુ સ્થાન ધ2ાવે છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.