તાજેતરમાં શ્રુતિ હાસન, બ્લોક અ બોય કહીને રંગીન દેખાવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં તેણે લાલ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. શ્રુતિ હાસને લાલ સાડી પેહરી અને તેને ડીપ બેક ડિઝાઇનર બ્લાઉઝ સાથે જોડી. આ તસવીરોમાં શ્રુતિ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ તેના હાથ પર લેયરિંગ ચેન, વિવિધ લોકેટ્સ, કાનની બુટ્ટીઓ અને વીંટી વડે તેનો દેખાવ આકર્ષિત બનાવ્યો હતો. વાળ પાછળની બાજુએ ક્લિપ કરેલા અને ન્યૂડ મેકઅપ લુકમાં તે પિંક બ્લશ પહેરીને સુંદર લાગી રહી હતી. શ્રુતિએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે ❤️ 🍎 🍒 તરીકે કૅપ્શન આપ્યું.

shruti haasan 5 shruti haasan 6 shruti haasan 7 shruti haasan 8 shruti haasan 1 shruti haasan 2 shruti haasan 3 shruti haasan 4

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.