રોગચારો અને બિમારીઓ વધી રહી છે. દુનિયાભરમાં દર ૫માંથી ૪ લોકોને ડાયાબિટીસની બિમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધારો કરે છે. પરંતુ ડાયાબિટીસ જટીલ રોગ છે. તો ચાલો જાણીએ કે ડાયાબિટીસ જગ્યાથી ઘરેલુ ઉપાયથી ખતમ કરી શકાય…
સામગ્રી :
ઘઉ – ૧૦૦ ગ્રામ
જવ – ૧૦૦ ગ્રામ
કાળુ જીરુ – ૧૦૦ ગ્રામ
ઝાડનું ગુંદર – ૧૦૦ ગ્રામ
પાણી – ૧ કપ
રીત :
એક બાઉલમાં એક કપ પાણીને ગરમ કરીને તેમાં ઘઉ, જવને ગુંદર મિક્સ કરી લો, તેને ૧૦ મિનિટ સુધી ઉકાળીને ઠંડુ થવા માટે મુકી દો. આ પાણી ઠંડુ થાય તો તેને ગાળીને એક બોટલમાં નાખો. રોજ સવારે ખાલી પેટ સતત ૭ દિવસ સુધી તેનું સેવન કરો. તેના સેવન પછી બીજા અઠવાડિયે ૧ દિવસ છોડીને આ પાણીનું સેવન કરો.
– ૨ અઠવાડિયામાં ખાલી પેટે તેનું સેવન કરવાથી તમારુ ડાયાબિટીઝ જડ-મુળથી દૂર થઇ જશે.
– આ રીતે તમારુ ડાયાબિટીસ ગમે તેટલું જટીલ કેમ ન હોય તેનો અંત કરી શકાય છે.