- “BJP દેશના લોકોની સંપત્તિને આ રીતે લઈ લે એને બીજા લોકોને આપી ડે એ ક્યારે પણ સાંખી નહીં લે. સતત લોકો મતદાન કરે તેમાથી રચાય પરંતુ લોકોને આ રીતે લાલચ આપીને સત્તા પર આવવું.” સી આર પાટિલ
Loksabha Election 2024 : તાજેતરમાં જ કોંગ્રેસનાં નીતિકાર એવા સામ પિત્રોડાએ વારસાગત ટેક્સ બાબતે તેના વિચારો રજૂ કર્યા હતા. જેમાં 50% જેટલા ટેક્સનો ઉલ્લેખ કરાયો હતો. જેના અનુસંધાને 25 એપ્રિલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.
“જે વ્યક્તિ કોંગ્રેસના નેતાના નીતિકાર છે અને સલાહકાર છે તેનું વરસાગર ટેક્સ બાબતે કહ્યું અને તેને લઘુમતીમાં વહેચી દેવું જોઈએ.” સી આર પાટિલ
“દેશનો કોઈ પણ વ્યક્તિ જે કઈ કરે છે એ પોતાના પરિવાર માટે કરે છે, અને વારસો આપે છે. ત્યારે જો 55% જેટલો હિસ્સો ટેક્સ તરીકે લેવો અને અને માત્ર અત્યારે જ નહીં પણ મનમોહનસિંહે પણ પાંચ વર્ષ પહેલા એવું કહ્યું હતુકે દેશની સંપત્તિ પર લઘુમતિનો અધિકાર છે. અને આ આખી ચેઇન છે તેમજ બધા આ વાત સાથે સહેમત છે. એને આ વિચાર સાથે આગળ વધતાં ગયા છે.દેશની સંપત્તિને લૂંટી લેવાનો વિચાર રજૂ કરતાં આખા દેશમાં હાહાકાર મચ્યો છે.” સી આર પાટિલ
“ત્યારે રાહુલ ગાંધીએ પણ સામ પિત્રોડાની વાતથી સહમતી દર્શાવી હતી અને કહ્યું હતું કે અમે તેની સંપત્તિનો સર્વે કારવીશું અને તેને વેચી દેશું.” સી આર પાટિલ
“BJP દેશના લોકોની સંપત્તિને આ રીતે લઈ લે એને બીજા લોકોને આપી દે એ ક્યારે પણ સાંખી નહીં લે. સત્તા લોકો મતદાન કરે તેમાથી રચાય પરંતુ લોકોને આ રીતે લાલચ આપીને સત્તા પર આવવું.” સી આર પાટિલ
આ દેશની એક પણ યક્તિ આ વાતને સાંખી નહીં લે.
“લૂટવાની પ્રથા બંધ કરવી, લોકોને સીધા ખાતામાં રૂપિયા જમા થાય અને કોઈ વચેટિયાઓ નથી તેવા સમયે આ લોકો હલબલી ગયા છે.” સી આર પાટિલ
“દેશના લોકો જે મહેનતથી રૂપયો કમાય છે તણા વારસદારોનો ટેક્સ નાખી ચોક્કસ અમુદાયને એ કમાણીનો રૂપિયો આપવો યોગ્ય નથી આવા ઘૂસપેઠિયાને આ રીતે દેશની સંપત્તિ નહીં આપવા દઈએ.” સી આર પાટિલ
“લઘુમતિને ખૂસ કરવા માટે આ લાલચ આપવી યોગ્ય નથી, વર્ષોથી આ વિચારધાર જ ધરાવે છે. બહુમતી નહિતી ત્યારે ન=અને દસ વર્ષથી સરકાર નથી. પ્રજા માટે છોડવાની વાત નથી, વારસાગત વરસદારને આપતી સંપત્તિ પર કોઈ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી. તેમજ કોમન સિવિલ કોડમાં પણ આ ટેક્સની વાત આવતી નથી.” સી આર પાટિલ