- અબતકની શુભેચ્છા મુલાકાતમાં જૈન સમાજના અગ્રણીઓએ આપી વિગતો
જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાંના તમામ સભ્યો સહીતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બ્ોસીને સંપૂર્ણ જયણાંપૂર્વકની વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશ્ો. સાથે આ વર્ષની ધર્મયાત્રા-ધર્મસભાનાં અધ્યક્ષની વરણી કરવામાં આવી છે તમામ ફલોટસ ધારકોને સબસીડી, વેશભુષાનાં સ્પર્ધકોને ગીફટ અને વિજેતા બાળકોને ઈનામોથી નવાઝવા માટે દાતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધર્મયાત્રામાં નવકારનાં નવ પદ એવા નવ સ્ટેજ અને દરેક સ્ટેજ ઉપર 12 બાળકો મળી કુલ 108 બાળકો દ્વારા ધર્મયાત્રાને વધાવવામાં આવશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વિભાશભાઈ શેઠ જણાવ્યું હતુ કે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે આગામી રવિવારનાં રોજ 7000 થી પણ વધુ જૈનો જેમાં ચારેય ફિરકાનાં જૈનો, વિવિધ સંઘો, સાથી સંસ્થાઓ, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળ, યુવક મંડળ સહીતનાં જૈનોનો સમાવેશ થાય છે તેવો એક ભાણે બ્ોસીને ગૌતમ પ્રસાદનો અનેરો લ્હાવો લેશ્ો. વર્ષોથી પરંપરાગત રીતે પીરશાતી વાનગીઓ સાથેનો આ ગૌતમ પ્રસાદ બનાવવા માટે સંપૂર્ણ જયણાપૂર્વકની વિધીનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ માટે બનેલી કમીટીનાં સભ્યો દ્વારા ખૂબ જ ચિવટપૂર્વક બનતા આ ગૌતમ પ્રસાદનો લાભ લેવો પણ એક લ્હાવો છે.
આ વખતનાં ગૌતમ પ્રસાદનાં દાતા તરીકે દામીનીબ્ોન પિયુષભાઈ કામદાર-હ.જય અને વિશેષ પિયુષભાઈ કામદાર, રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર, માતુશ્રી કાંતાબ્ોન રમણીકલાલ દેસાઈ – હ.મલય અનિલભાઈ દેસાઈ, માતુશ્રી કંચનબ્ોન રમણીકલાલ શેઠ – હ.જીગરભાઈ શેઠ, માતુશ્રી તારામતીબ્ોન ઈશ્વરભાઈ દોશી પરિવાર – હ. રાજન મુકેશભાઈ દોશી – મોર્ડન, માતુશ્રી સ્વ.અનસુયાબ્ોન નટવરલાલ શેઠ પરિવાર, માતુશ્રી લીલમબ્ોન નગીનદાસ ગોડા પબ્લીક ચેરી. ટ્રસ્ટ – હ.વિરેશ, હરેન, ચંદ્રેશ પ્રવિણચંદ્ર ગોડા, શ્રી રતિ ગુરુ ચેરી. ટ્રસ્ટ-હ. ટી.આર. દોશી, માતુશ્રી રસિલાબ્ોન ચિમનલાલ માટલીયા-હ.અલ્કાબ્ોન દિપકભાઈ માટલીયા અને નિકેતાબ્ોન રૂપેશભાઈ માટલીયા, માતુશ્રી ભાવનાબ્ોન નવિનચંદ્ર અજમેરા-હ. દેવ, દિપ જનીશભાઈ અજમેરા અને પરમ પારસ અજમેરા, માતુશ્રી સ્વ.ચંદ્રાબ્ોન નટવરલાલ શાહ-હ. જાગૃતિબ્ોન કમલેશભાઈ શાહ તેમજ સુનિતાબ્ોન જિજ્ઞેશભાઈ શાહ, શ્રીમતિ ભાવનાબ્ોન હસમુખભાઈ શાહ પરિવાર – હ.દર્શનભાઈ શાહ, માતુશ્રી નિલમબ્ોન જયકાંતભાઈ વાધર પરિવાર – હ.અનિષભાઈ, ભાવિનભાઈ, માતુશ્રી દમયંતિબ્ોન ભોગીલાલ દોશી – હ.ભરતભાઈ – વરૂણભાઈ, શ્રીમતિ સુધાબ્ોન જયેશભાઈ શાહ – હ.ભાવિક-વિરા-દિયા-દેવર્શ, એક સદગ્રહસ્થ તરફથી, માતુશ્રી કલાવંતીબ્ોન ભુપતલાલ માઉં – હ.શિલાબ્ોન શૈલેષભાઈ માઉં, માતુશ્રી ચંપાબ્ોન દલીચંદભાઈ શેઠ 5રિવાર – હ.મિહીર વિભાસભાઈ શેઠ, માતુશ્રી સગુણાબ્ોન દિલીપભાઈ ઉદાણી હ.સુજીત, પારૂલ, પ્રિયંકા, પુજા, માતુશ્રી વસંતપ્રભાબ્ોન હસમુખભાઈ વસા પરિવાર, માતુશ્રી ગુલાબબ્ોન અનિલભાઈ મહેતા તથા શ્રીમતિ વિભાબ્ોન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે – હ. હિતેશભાઈ મહેતા પરિવાર, દોશી ઈલેકટ્રીક ડેકોરેશન- હ.જુગલ દોશી – નયન દોશી અને મલય દોશી – રોનક દોશી, માતુશ્રી હિરાલક્ષ્મીબ્ોન જે. કોઠારી – હસ્તે : ધિમંત-ચારૂ, કૌશીક, જીતુ, દિપ્તી, હસ્તી, શ્રી ખારા પરિવાર-વિરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, જિતેન્દ્રભાઈ, સુનિલભાઈ તથા ખારા પરિવાર વિગેરેએ લાભ લીધેલ છે.
સમગ્ર ધર્મયાત્રાનાં રૂટ ઉપર નવકાર મંત્રનાં નવ પદ મુજબ નવ સ્ટેજ બનાવવામાં આવનાર છે જે દરેક સ્ટેજ પરથી 12-12 બાળકો એમ મળી કુલ 108 બાળકો યાત્રા દરમ્યાન ભગવાન મહાવીર સ્વામીનાં અક્ષત વધામણાં કરવાના છે. આ નવ સ્ટેજ બનાવવા માટે દાતા સર્વેશ્રી સ્વ.હસમુખભાઈ જે. દેસાઈ પરીવાર – તપસ્વી સ્કુલ, રોટરી કલબ ઓફ રાજકોટ, શ્રી યુનિવર્સિટી શ્વે. મૂર્તિ.જૈન સંઘ, શ્રી મનીષભાઈ એમ.દોશી તથા સેજલબ્ોન મનીષભાઈ દોશી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલ, ડો.પારસ દીલીપકુમાર શાહ પરિવાર, ઈકોનો બોકીંગ પ્રા.લી. – સુનીલભાઈ શાહ, માતુશ્રી અનસુયાબ્ોન છબીલભાઈ શાહ પરિવાર-દિપાબ્ોન જયેશભાઈ શાહ (સોનમ કલોક), માતુશ્રી ચંપાબ્ોન દલીચંદભાઈ શેઠ પરિવાર (લેવલ-6) વિગેરે દાતાઓ લાભ લીધેલ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, જયભાઈ ખારા, અશોકભાઈ વોરા, જયભાઈ કામદાર, દિવ્યેશ ગાંધી, વેદીતભાઈ દામાણી, પારસભાઈ વખારીયા, હિતેશભાઈ મણીયાર ઉપસ્થિત રહ્યા હતા.