ટ્રિપલ તલાક મુદ્દે કેબિનેટે મંજૂરી આપી છે. કેબિનેટે ટ્રિપલ તલાકને ગુનાઈત પ્રવૃતિ ગણાવી. સરકાર ટ્રિપલ તલાકનું બિલ સંસદમાં રજૂ કરશે. ટ્રિપલ તલાક પર 3 વર્ષની જેલની સજા મળી શકે છે. મુસ્લિમ મહિલાઓ માટે અતિ મહત્વનું ગણાતો મુદ્દો ટ્રિપલ તલાક. જેને બિલને કેબિનેટે મંજૂરી આપી દેતા તેને હવે સંસદમાં રજૂ કરી શકશે.
ટ્રિપલ તલાક અંગેના બિલને કેબિનેટની મંજૂરી
Previous Articleરાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે ૧૧૪ ટેબલ પર ૧૫૪ રાઉન્ડમાં મતગણતરી
Next Article અબતક ન્યુઝ- 13-12-2017