તેણીના સૌથી તાજેતરના ફોટામાં તે મુસ્કુરાતી જોવા મળે છે તેનો આ સાદગી વાળો લૂક તેની સુંદરતાને વધુ આકર્ષિત બનાવે છે. અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ફરી એકવાર તેની શૈલીની અદભૂત સમજ પ્રદર્શિત કરી, હૃદય જીતી લીધું અને હેડલાઇન્સ બનાવી. ગુજરાતી ફિલ્મોમાં તેણીના અભિનયના સારા પ્રદર્સનના કારણે તે હંમેસા ચર્ચામાં રહે છે.