બોલિવૂડની ધક ધક ગર્લ અભિનેત્રી એટલે માધુરી દીક્ષિત. અભિનેત્રીએ હાલમાજ ઈન્સ્ટાગ્રામ પર પર્પલ સાડીમાં આકર્ષિત ફોટા શેર કર્યા છે માધુરી તેજસ્વી જાંબલી રંગની સાડીમાં ખુબજ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસના આ લુક પરથી ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને અભિનેત્રીના સોશિયલ મીડિયા પર લાખોમાં ફેન્સ એક્ટીવ છે.

Snapinsta.app 431163243 18420609703052425 6058815462789111405 n 1080 1 Snapinsta.app 431295310 18420609715052425 4111889260936401099 n 1080 1 Snapinsta.app 431483791 18420609691052425 1475089341926158210 n 1080 1 Snapinsta.app 431091172 18420609679052425 573182043400316196 n 1080 1

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.