રણવીર સિંહ પુરૂષો માટે ફેશન આઇકોન છે અને અહીં ટ્રેડિશનલ લુકમાં તેના કેટલાક ડેપર લુક્સ છે જેમાંથી તમે શેરવાનીમાં સ્ટાઈલ કરવાની ટીપ્સ પણ લઈ શકો છો. આ લુકમાં રણવીર સેક્સી અને આકર્ષિત લાગી રહ્યો છે. તેણે હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર તેના સ્ટાઈલીસ્ટ ફોટા શેર કર્યા છે.