બોલિવૂડની સિનિયર હિરોઈન માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. હાલમાં જ તેણીએ બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેણીએ બ્લેક સાડીમાં પેહરી હતી તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ગ્લિટર મૉડેલે બ્લેક સાડી અને વ્હાઇટ ઇયર રિંગ્સ પહેરીને ફોટા માટે અલગ-અલગ પોઝ આપ્યા હતા. સાથે જ તેણે ગ્લોઇંગ મેકઅપ અને રેડ લિપસ્ટિક સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો. તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Snapinsta.app 428697971 18420311926052425 8366227113657979810 n 1080 Snapinsta.app 428698455 18420311974052425 4307130860219070835 n 1080 Snapinsta.app 428706610 18420311956052425 521162718741189480 n 1080 Snapinsta.app 428670091 18420311941052425 45783261237054721 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.