સી.સી.ટી.વી. કેમરા લગાવી શહેરને સુરક્ષીત બનાવ્યું
દાયકાઓી લટકતો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રશ્ન કેન્દ્ર સરકાર સો સંકલન સાઘી “ચૂટકી બજાકે ઉકેલી નાખ્યો
પાણીના પ્રશ્ને કાયમી સમસ્યા ભોગવતા રાજકોટવાસીઓને નર્મદાના નીરી આજી ડેમ ભરી પાણીનું કાયમી સુખ કરી દીઘું
મારી સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણયકતા અને પ્રગતિશીલતાના પાયા ૫ર કામ કરશે તેવો વાયદો મુખ્યમંત્રી બન્યા બાદ શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની પ્રજાને આપ્યો હતો અને તે વાયદો ડગલે ને ૫ગલે પાળી બતાવ્યો છે. રાજકોટના પ્રતિનિઘી તરીકે શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના વિકાસની સાો સા રાજકોટના વિકાસમાં ૫ણ ટુંકા સમયગાળામાં પાછું વાળીને જોયું ની. ભુતકાળમાં કદી ન મળી હોય તેટલી સુવિઘા રાજકોટવાસીઓને મળી હોવાી ગુજરાત વિઘાનસભાની આગામી ચૂંટણીમાં તારીખ ૯ ડીસેમ્બરે શ્રી વિજયભાઇની તરફેણમાં મતદાન કરીને રીપીટ ીયરી અપનાવવાનો નિર્ણય ૬૯-રાજકોટ(પશ્ચિમ) મતક્ષેત્રના મતદારોએ લઇ લીઘો છે.
“કામ કરો દોડી: વાત કરો ોડીની ીયરીમાં માનતા શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ માટે કરેલા કામ ગણવા બેસીએ તો મોટુ પુસ્તક ભરાઇ જાય ૫રંતુ મહત્વના કામોની વાત કરીએ તો અપવાદરૂ૫ વર્ષોને બાદ કરતા લગભગ કાયમી ઘોરણે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા રાજકોટના નગરજનોને શ્રી વિજયભાઇ રૂપાણીએ છુટકારો અપાવ્યો છે. ચોમાસાની સીઝન પુરી યા બાદ તુરંતજ ખાલીખમ ઇ જતો અને ક્રિક્રેટના ગ્રાઉન્ડ તરીકે ઉ૫યોગમાં લેવાતો આજીડેમ મુખ્યમંત્રીએ નર્મદાના નીરી ભરી દીઘો છે અને રાજકોટની પાણી સમસ્યાને કાયમી દેશવટો આપી દીઘો છે.
આવી જ બીજી મહત્વની કામગીરીની વાત કરીએ તો સમગ્ર રાજયમાં સુચિત સોસાયટીઓની સૌી વઘુ સંખ્યા રાજકોટમાં છે બાંઘકામની ૫રવાનગી વગરના આવા મકાનો ૫ર બુલડોઝર કયારે ફરી જશે ? તે ચિંતામાં લોકો સતત જીવતા હતા ૫રંતુ શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની સરકારના સંવેદનશીલ અભિગમનો અનુભવ કરાવી સુચિત સોસાયટીઓ રેગ્યુલરરાઈઝ કરવાનું બીલ વિઘાનસભામાં પસાર કરાવીને તેની ફટાફટ અમલવારી ૫ણ કરી દીઘી છે. આવી જ રીતે સરકારની માલીકીની યુ.એલ.સી.ની ખરાબાની જમીન ૫ર વર્ષોી બનાવાયેલા રહેણાંકના મકાનો ૫ણ રેગ્યુલરરાઇઝ કરવાનો નિર્ણય આ “મારે રમવાની છે તેવું મુખ્યમંત્રીની જવાબદારી સંભાળતાની સો જ કહેનાર શ્રી વિજયભાઇએ મુખ્યમંત્રી તરીકેના ૩૬૫ દિવસના ટુંકા સમયગાળામાં ૪૭૫ી વઘુ નિર્ણયો ઘડાઘડ લઇને ગતિશીલ સરકારનો અહેસાસ ગુજરાતની પ્રજાને કરાવ્યો છે. તેમની આ પ્રકારની કાર્ય પઘ્ઘતિનો લાભ રાજકોટવાસીઓને ઇન્ટરનેશનલ એરર્પોટના સ્વરૂ૫માં મળ્યો છે. કોંગ્રેસના શાસનમાં દાયકાઓી કેન્દ્ર સરકારમાં ૫ડતર રહેલા આ પ્રોજેકટને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હા ૫ર લઇને વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારના અિઘકારીઓ સો સંકલન સાઘી રાજકોટ તાલુકાની બોર્ડર ૫ર આવેલા ચોટીલા હીરાસર ગામની જમીનમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ પ્રોજેકટનું ખાત મુર્હત ૫ણ કરાવ્યું છે.
ગુનાખોરી ડામવા અને ગુનાઓ બન્યા બાદ ઝડ૫ભેર તેનો ઉકેલ આવે, લોકોમાં સુરક્ષા અને સલામતીનો અહેસાસ ાય તે માટે રાજકોટ શહેરના મુખ્ય માર્ગો ૫ર કરોડો રૂપિયાના ખર્ચે તીસરી આંખ જેવા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવ્યા છે. આવી જ રીતે હાઇવે ટ્રાફીક વઘુ ઝડપી અને સલામત બનાવવા માટે રાજકોટ થી અમદાવાદ ૬ લેન અને રાજકોટ થી મોરબી ૪ લેનના કરોડો રૂપિયાના પ્રોજેકટનું ખાત મુર્હત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરાવીને કામ ૫ણ શરૂ કરાવી દીઘું છે.
રાજકોટવાસીઓ માટે હાલ હરવાફરવાના સ્ળ તરીકે રેસકોર્ષ હોટ ફેવરીટ છે ૫રંતુ અહીં ભીડ વઘી જાય છે આ બાબતને ઘ્યાનમાં રાખી તા શહેરના સંતુલીત વિકાસ માટે જામનગર રોડ ૫ર ન્યુ રેસકોર્ષનો પ્રોજેકટ શ્રી વિજયભાઇ રૂપાણીએ મંજુર કર્યો છે.
રખડતા ઢોરની સમસ્યા રાજકોટના લોકો માટે માાનો દુ:ખાવો બની ગઇ હતી અને આ સમસ્યાનો કોઇ ઉકેલ ની તેવી માનસિકતા ૫ણ જનમાનસમાં ઘર કરી ગઇ હતી ૫રંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ તાલુકાની બોર્ડર ૫ર આવેલા અલગ અલગ ચાર ગામમાં માલઘારી વસાહત પ્રોજેકટ સાકાર કરી બતાવી લોકોને રખડતા ઢોરના ત્રાસ અને ઢીકી બચાવી લીઘા છે.
ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ૫ણ સૌરાષ્ટ્રનું પાટનગર અને પોતાની કર્મભૂમિ પાછળ ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારોમાં છ નવી જીઆઈડીસી સ૫વાનો નિર્ણય લીઘો છે અને તે અંગેની પ્રક્રિયા ઝડ૫ભેર આગળ વઘી રહી છે.
શિક્ષણના ક્ષેત્રે ૫ણ રાજકોટ અને ગુજરાત પાછળ ન રહી જાય તે માટે નવી શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ૪૧૩૧૮ શાળાઓ હતી. ભાજપે તેમાં ૧૭૦૦૦નો વઘારો કર્યો છે અને હાલ શાળાઓની સંખ્યા પ૮૩પર છે. ડ્રો૫આઉટ રેસીયો કોંગ્રેસના શાસનમાં ૩૬.૯૩% હતો તે ઘટીને માત્ર ૧.પ૪% રહયો છે. શિક્ષકોની સંખ્યા કોંગ્રેસના શાસનમાં ર,૩૯,૫૯૯ હતી તેમાં ભાજ૫ના શાસનમાં અનેક ગણો વઘારો યો છે અને આજે શિક્ષકોની કુલ સંખ્યા ૪,૬૪,૯૫૭ છે કુલ ૧૩૧ લાખ વિર્દ્યાીઓ અભ્યાસ કરી રહયા છે કોંગ્રેસના શાસનમાં આ આંકડો ૯ર લાખ હતો. ડોનેશન સામે કડક કાયદાઓ કરવામાં આવ્યા છે. એન્જિનીયરીંગ અને મેડીકલ કોલેજોની સીટની સંખ્યામાં અનેક ગણો વઘારો કરાતા ગુજરાતના વિર્દ્યાીઓને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય રાજયોમાં જવાની જરૂર રહેતી ની અને વિર્દ્યાીઓના લાખો રૂપિયા બચવાની સાો સા તેમના ૫રિવારને પણ ફાયદો યો છે.